આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 15, 2025 10:03 એ એમ (AM)

views 57

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને રોકવા આજે અમેરિકી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અલાસ્કાના એન્કોરેજ સ્થિત અમેરિકી જોઈન્ટ મિલિટરી બેઝ ખાતે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને મળશે.આ વર્ષે જાન્યુઆરીમાં ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી આ તેમની પહેલી મુલાકાત હશે. શિખર સંમેલન પહેલા, ટ્રમ્પે કહ્યું કે, તેમનું માનવું છે કે પુતિન યુક્રેનમાં યુ...

ઓગસ્ટ 14, 2025 9:20 એ એમ (AM)

views 29

આવતીકાલના શિખર સમ્મેલન બાદ યુક્રેન સાથેનું યુદ્ધ રોકવા રશિયા સંમત નહીં થાય તો તેના ખૂબ જ ગંભીર પરિણામો આવશે તેવી ટ્રમ્પની ચીમકી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન આવતીકાલના શિખર સમ્મેલન બાદ યુક્રેન સાથેનું યુદ્ધ રોકવા માટે સંમત નહીં થાય તો તેના ખૂબ જ ગંભીર પરિણામો આવશે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે, ગઈકાલે યુરોપિયન નેતાઓ સાથેની વર્ચ્યુઅલ મીટિંગમા...

ઓગસ્ટ 12, 2025 2:25 પી એમ(PM)

views 29

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે ગાઝામાં ઇઝરાયેલી હુમલાની ટીકા કરી.

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે રવિવારે ગાઝા શહેરમાં ઇઝરાયેલના હુમલાની ટિકા કરી છે. આ હુમલામાં છ પત્રકાર માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્ર-એ તેને આંતર-રાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટિફન ડ્યૂજારિકે કહ્યું, મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસે હુમલાની સ્વતંત્ર અને નિષ...

ઓગસ્ટ 11, 2025 1:52 પી એમ(PM)

views 31

સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં પેલેસ્ટાઈન રાજ્યને ઔપચારિક માન્યતા આપવાની ઓસ્ટ્રેલિયાની જાહેરાત

ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ઍન્થની અલ્બનીઝે જાહેરાત કરી કે, સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80-મા સત્રમાં પેલેસ્ટાઈન રાજ્યને ઔપચારિક માન્યતા આપશે. આ ઑસ્ટ્રેલિયાની વિદેશ નીતિમાં મહત્વનું પરિવર્તન દર્શાવે છે. આ નિર્ણય ફ્રાન્સ, બ્રિટન અને કૅનેડા જેવા દેશ સાથે ઑસ્ટ્રેલિયાના વિચારને સુસંગત છે....

ઓગસ્ટ 10, 2025 8:44 એ એમ (AM)

views 31

યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે એક એવો અભિગમ જરૂરી

યુરોપિયન દેશોના ઘણા નેતાઓએ એક નિવેદનમાં કહ્યું છે કે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે એક એવો અભિગમ જરૂરી છે જેમાં સક્રિય રાજદ્વારી, યુક્રેનને સમર્થન અને રશિયા પર દબાણનો સમાવેશ થાય છે. આ નિવેદન પર હસ્તાક્ષર કરનારા યુરોપિયન નેતાઓમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જ...

ઓગસ્ટ 9, 2025 4:59 પી એમ(PM)

views 31

નાસાના ક્રૂ—10 મિશનના ચાર અવકાશયાત્રી આજે બપોરે કૅલિફૉર્નિયા પાસે પ્રશાંત મહાસાગર પર ઉતરે તેવી સંભાવના.

નાસાના ક્રૂ—10 મિશનના ચાર અવકાશયાત્રી ગઈકાલે સ્પેસઍક્સ ડ્રેગન કેપ્સૂલમાં સવાર થઈ આંતર-રાષ્ટ્રીય અવકાશ-મથકથી રવાના થયા અને પૃથ્વી પર પરત આવવા માટેની 18 કલાકની યાત્રા શરૂ કરી. અમેરિકાના અવકાશયાત્રી ઍની મૅકક્લૅન અને નિકોલ ઍયર્સ, જાપાનના તાકુયા ઑનિસી અને રશિયાના કિરિલ પૅસ્કોવ આજે બપોરે 3 વાગ્યેને 33 મિન...

ઓગસ્ટ 9, 2025 8:53 એ એમ (AM)

views 28

નામિબિયાના માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી મંત્રી એમ્મા થિયોફેલસે કહ્યું છે કે તેમનો દેશ ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં જોડાશે

નામિબિયાના માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી મંત્રી એમ્મા થિયોફેલસે કહ્યું છે કે તેમનો દેશ ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં જોડાશે. નામિબિયાના મંત્રીમંડળે આ અઠવાડિયાની શરૂઆતમાં આ અંગે મંજૂરી આપી હતી.ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ એ 48 દેશોનું સંગઠન છે જેનો ઉદ્દેશ્ય પરમાણુ શસ્ત્રોના ફેલાવાને રોકવાનો છે. આ ...

ઓગસ્ટ 9, 2025 8:52 એ એમ (AM)

views 40

અમેરિકાના રાષ્ટ્રપતિ અને રશિયાના રાષ્ટ્રપતિ 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં મુલાકાત કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં મુલાકાત કરશે. શ્રી ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું કે તેઓ શ્રી પુતિન સાથે યુક્રેન યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો અંગે ચર્ચા કરશે.ટ્રમ્પની આ જાહેરાત વ્હાઇટ હાઉસ દ્વારા આર્મે...

ઓગસ્ટ 8, 2025 2:45 પી એમ(PM)

views 24

ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે ગાઝા પર કબજો કરવાના પ્રધાનમંત્રી નેતન્યાહૂના પ્રસ્તાવને મંજૂરી આપી

ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે ગાઝા શહેર પર કબજો કરવાના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંત્રીમંડળે ગાઝામાં યુદ્ધનો અંત લાવવા માટે પાંચ સિદ્ધાંતો પણ અપનાવ્યા છે, જેમાં હમાસને નિઃશસ્ત્ર કરવા, બધા બંધકોને પરત લાવવા, ગાઝાનું લશ્કરીકરણ, ગાઝામાં ઇઝરાયલી સુરક્ષા નિયંત્રણની સ્થાપ...

ઓગસ્ટ 7, 2025 8:04 પી એમ(PM)

views 38

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી દિવસોમાં મળવા માટે સંમત થયા

ક્રેમલિનના એક સહયોગીએ જણાવ્યું છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી દિવસોમાં મળવા માટે સંમત થયા છે. આજે અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફ રશિયન પ્રમુખ સાથે વાતચીત કરશે તે પછી ટ્રમ્પ અને પુતિન વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે. ક્રેમલિનના સહયોગી યુરી ઉષાકોવે કહ્યું કે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.