આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 7, 2026 9:30 એ એમ (AM)

views 39

અમેરિકી લશ્કરી કાર્યવાહીમાં વેનેઝુએલાના સુરક્ષા અધિકારીઓનો મૃત્યુઆંક 56 થયો

વેનેઝુએલાની સેનાએ શનિવારે જણાવ્યું હતું કે અમેરિકી લશ્કરી કાર્યવાહીમાં વેનેઝુએલાના 24 સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા હતા, જેનાથી મૃત્યુઆંક 56 થયો છે. આ મૃત્યુઆંક, ક્યુબાની સરકાર દ્વારા રવિવારે અમેરિકી લશ્કરી કાર્યવાહીમાં ક્યુબાના 32 લશ્કરી અને પોલીસ અધિકારીઓના મોતની કરેલી જાહેરાત ઉપરાંત છે

જાન્યુઆરી 7, 2026 9:22 એ એમ (AM)

views 42

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે લશ્કરી બળનો ઉપયોગ સહિતના વિકલ્પો પર ચર્ચા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું કે વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે લશ્કરી બળનો ઉપયોગ સહિતના વિકલ્પો પર ચર્ચા કરી છે.શ્રી ટ્રમ્પે ફરી એકવાર કહ્યું કે ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડ, અમેરિકાની સુરક્ષા માટે જરૂરી છે. દરમિયાન, ડેનમ...

જાન્યુઆરી 6, 2026 2:00 પી એમ(PM)

views 43

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની અમેરિકા દ્વારા કરાયેલી ધરપકડને અનેક દેશોએ અયોગ્ય ગણાવીને ટિકા કરી.

વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને પકડવા બદલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સાથી દેશો અને વિરોધી દેશો તરફથી ટીકાનો સામનો કરી રહેલા અમેરિકાએ તેને યુદ્ધ નહીં પણ કાયદા અમલીકરણ કાર્યવાહી તરીકે ગણાવીને તેનો બચાવ કર્યો છે. અમેરિકાના કાયમી પ્રતિનિધિ માઇક વોલ્ઝે જણાવ્યું હતું કે, અમેરિકા એ એક નશીલા પદાર્થોન...

જાન્યુઆરી 6, 2026 9:16 એ એમ (AM)

views 42

એન્ટોનિયો ગુટેરેસે વેનેઝુએલામાં અસ્થિરતા વધવાની સંભાવના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી

સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે વેનેઝુએલામાં અસ્થિરતા વધવાની સંભાવના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.તેમણે યુએસ લશ્કરી કાર્યવાહી અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડના પરિણામો અંગે ચેતવણી આપી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા ગુટેરેસે કહ્યું કે વેનેઝુએલામાં વિકસતી પરિસ્થ...

જાન્યુઆરી 6, 2026 9:10 એ એમ (AM)

views 40

જો હિંસા વધશે તો તેઓ વિરોધીઓને ટેકો આપશે – ડોનાલ્ડ ટ્રમ્પ

ઈરાનમાં ત્રણ વર્ષમાં સૌથી ખરાબ બળવો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ થયાને દસ દિવસ વીતી ગયા છે. મુખ્ય શહેરોમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો હિંસા વધશે તો તેઓ વિરોધીઓને ટેકો આપી શકે છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કા...

જાન્યુઆરી 6, 2026 9:05 એ એમ (AM)

views 34

વેનેઝુએલાના નેતા માદુરોએ અમેરીકી ફેડરલ કોર્ટમાં હાજરી દરમિયાન પોતાને નિર્દોષ ગણાવ્યા- વેનેઝુએલાની સરકારે દેશમાં વિદેશી હસ્તક્ષેપ સામે હુકમનામુ બહાર પાડ્યું

વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોએ ન્યુ યોર્ક સિટીની ફેડરલ કોર્ટમાં હાજરી દરમિયાન અનેક ફેડરલ આરોપોમાં પોતાને નિર્દોષ ગણાવ્યા. ન્યુ યોર્કમાં અમેરિકી ફેડરલ કોર્ટ સમક્ષ પોતાની પહેલી હાજરી દરમિયાન, માદુરોએ તેમની ધરપકડની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવ્યો, અને દાવો કર્યો કે તેમને વેનેઝુએલાના કારાકાસમાં તેમના નિવાસ...

જાન્યુઆરી 5, 2026 2:26 પી એમ(PM)

views 46

વેનેઝુએલા પર અમેરિકાએ કરેલા હુમલા અને રાષ્ટ્રપતિ મદુરાઓની ધરપકડની ચીને કડક શબ્દોમાં ટિકા કરી.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર અમેરિકાના પગલાંની ચીને આકરી ટીકા કરી છે. ચીને એકપક્ષીય કાર્યવાહી અને વૈશ્વિક પોલીસમેન અથવા આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ તરીકે કામ કરતા કોઈપણ દેશને ચેતવણી આપી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ રક્ષણ થવું જોઈ...

જાન્યુઆરી 5, 2026 9:12 એ એમ (AM)

views 54

વેનેઝુએલામાં અમેરિકાના ઓપરેશન અંગે ચર્ચા કરવા માટે આજે સયુંકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એક કટોકટી બેઠક યોજશે

વેનેઝુએલામાં અમેરિકાના ઓપરેશન અંગે ચર્ચા કરવા માટે આજે સયુંકત રાષ્ટ્ર -યુએન સુરક્ષા પરિષદ એક કટોકટી બેઠક યોજશે.કાઉન્સિલના અસ્થાયી સભ્ય કોલંબિયાની રજૂઆત પર આ બેઠક બોલાવવામાં આવી છે અને તેને કાયમી સભ્યો ચીન અને રશિયાએ ટેકો આપ્યો છે. સેક્રેટરી-જનરલએ વેનેઝુએલામાં અમેરિકાની લશ્કરી કાર્યવાહીને ખતરનાક ઉદાહ...

જાન્યુઆરી 4, 2026 7:45 પી એમ(PM)

views 37

અમેરિકામાં ડેમોક્રેટિક સાંસદોએ વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી પર આક્રોશ વ્યક્ત કર્યો

અમેરિકામાં ડેમોક્રેટિક સાંસદોએ વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી પર આક્રોશ વ્યક્ત કર્યો છે. કેટલાક મીડિયા આઉટલેટ્સે આ અમેરિકાની કાર્યવાહીની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. દરમિયાન, ગઈકાલે વોશિંગ્ટન, બોસ્ટન, લોસ એન્જલસ, એટલાન્ટા, શિકાગો અને મિયામી સહિત અનેક મુખ્ય અમેરિકાના શહેરોમાં સેંકડો લોકો રસ્તા પર ઉ...

જાન્યુઆરી 4, 2026 2:01 પી એમ(PM)

views 46

અમેરિકાના હુમલા બાદ વેનેઝુએલાને એક મહિના સુધી નિઃશુલ્ક બ્રોડબેન્ડ સુવિધાઓ પૂરી પાડવાની એલન મસ્કની જાહેરાત

વેનેઝુએલામાં ચાલી રહેલા સંકટ વચ્ચે, ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે જાહેરાત કરી છે કે, સ્પેસએક્સની માલિકીની સ્ટારલિંક 3 ફેબ્રુઆરી સુધી વેનેઝુએલાના લોકોને નિઃશુલ્ક બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડશે, જે યુએસ ઓપરેશન દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પદભ્રષ્ટ કર્યા પછી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે ...