આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 11, 2026 1:08 પી એમ(PM)

views 82

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તેના કન્ટેન્ટ મોડરેશન ધોરણોમાં ખામીઓ સ્વીકારી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તેના કન્ટેન્ટ મોડરેશન ધોરણોમાં ખામીઓ સ્વીકારી છે. સરકારી સૂત્રોએ માહિતી આપી છે કે કંપનીએ જણાવ્યુ છે કે તેઓ કાયદા અને નિયમો અનુસાર કાર્ય કરશે. પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીના પ્રસાર અંગે ચિંતા વ્યક્ત થયા બાદ આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. ચકાસણી બાદ, લગભગ 3 હજાર 500 સામગ્રી...

જાન્યુઆરી 11, 2026 1:06 પી એમ(PM)

views 63

વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો -AAIB ઓડિશામાં વિમાન દુર્ઘટનાની તપાસ કરશે : DGCA

નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે કહ્યું છે કે, વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો -AAIB ઓડિશામાં વિમાન દુર્ઘટનાની તપાસ કરશે. એક નિવેદનમાં DGCA એ જણાવ્યું કે, ગઈકાલે ઓડિશાના રાઉરકેલા નજીક ક્રેશ લેન્ડ થયેલું આ વિમાન બપોરે ભુવનેશ્વરથી રવાના થયું હતું અને ક્રૂએ રાઉરકેલા ATC માટે "મેય ડે" જાહેર કર્યું હતું. બપોરે 1 વા...

જાન્યુઆરી 11, 2026 1:00 પી એમ(PM)

views 50

અમેરિકાએ વેનેઝુએલામાં વસતા તેના નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા સૂચના આપી

અમેરિકન દુતાવાસ બ્યૂરોએ વેનેઝુએલામાં રહેતા અમેરિકાના નાગરિકોને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થતાં તાત્કાલિક દેશ છોડી દેવા વિનંતી કરી છે. બ્યુરોએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે વેનેઝુએલામાં સુરક્ષા પરિસ્થિતિ અસ્થિર રહે છે, અને સશસ્ત્ર બળવાખોર જૂથો રસ્તાઓ અવરોધ ઊભા કરી રહ્યા છે અને વાહનોન...

જાન્યુઆરી 10, 2026 3:23 પી એમ(PM)

views 67

તાઇવાનનો હવાઇ- દરિયાઇ સીમાઓમાં ચીની વિમાનો અને જહાજોની ઘૂસણખોરીનો દાવો

તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે તેમણે ટાપુની આસપાસ ચીની લશ્કરી ગતિવિધિઓ શોધી કાઢી છે. તાઇવાન નજીક ત્રણ ચીની લશ્કરી વિમાનો અને છ નૌકાદળના જહાજો જોવા મળ્યા હતા, જેમાં એક વિમાન મધ્ય રેખા પાર કરીને તાઇવાનના દક્ષિણપશ્ચિમ હવાઈ સંરક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું.તાઇવાન...

જાન્યુઆરી 9, 2026 8:16 પી એમ(PM)

views 66

સંયુક્ત રાષ્ટ્રના – UNDESA ના અહેવાલ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7.2 ટકા રહેવાની ધારણા છે

સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ – UNDESA એ એક અહેવાલમાં જણાવ્યું છે કે વપરાશ અને જાહેર રોકાણ દ્વારા સંચાલિત ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7.2 ટકા રહેવાની ધારણા છે. વિશ્વ આર્થિક સ્થિતી અને સંભાવાનાઓ 2026 અહેવાલમાં પણ ભારતનો આર્થિક વિકાસ દર 2026-27 ના નાણાકીય વર્ષમાં 6...

જાન્યુઆરી 9, 2026 1:57 પી એમ(PM)

views 40

વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે અમેરિકન લશ્કરી આક્રમણને યુદ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું.

વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે અમેરિકન લશ્કરી આક્રમણને યુદ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય ગણાવીને તેની નિંદા કરી. શ્રીમતી રોડ્રિગ્ઝે દરોડામાં માર્યા ગયેલા વેનેઝુએલા અને ક્યુબન નાગરિકોના સન્માન માટે એક સ્મારક અને એક ખાસ કમિશન બનાવવાની યોજનાની જાહેરાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વેનેઝુએલા...

જાન્યુઆરી 9, 2026 9:30 એ એમ (AM)

views 59

અમેરિકાએ 66 આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંધિઓ માંથી ખસી જવાના કરાર પર હસ્તાક્ષર કર્યા

UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે UNના અનેક સંસ્થાઓમાંથી ખસી જવાના અમેરિકન નિર્ણય પર દુ:ખ વ્યક્ત કર્યું છે.UN સેક્રેટરી-જનરલના પ્રવક્તા, સ્ટીફન ડુજારિકે ભાર મૂક્યો હતો કે સભ્ય દેશો UN ચાર્ટર હેઠળ યુ.એન બજેટને ભંડોળ આપવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે. તેમણે કહ્યું કે UN સંસ્થાઓ સભ્ય દેશો દ્વારા આપ...

જાન્યુઆરી 8, 2026 1:54 પી એમ(PM)

views 38

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલને મંજૂરી આપી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલને મંજૂરી આપી છે. યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે આ જાહેરાત કરી છે. આ બિલ અમેરિકાને રશિયન તેલ ખરીદનારા દેશોને નિશાન બનાવવાનો વ્યાપક અધિકાર આપશે. ગ્રેહામે કહ્યું કે આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો પર વધુ દબાણ લાવવાની સત્તા ...

જાન્યુઆરી 8, 2026 1:52 પી એમ(PM)

views 50

ઓસ્ટ્રેલિયામાં, દક્ષિણ-પૂર્વ રાજ્ય વિક્ટોરિયાના કેટલાક ભાગોમાં જંગલમાં બેકાબૂ આગથી લોકોને સ્થળાંતર કરાવવાનો આદેશ

જંગલોમાં વિકરાળ આગને કારણે ઓસ્ટ્રેલિયામાં, દક્ષિણપૂર્વીય રાજ્ય વિક્ટોરિયાના કેટલાક ભાગોના લોકોને અધિકારીઓએ સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. આપત્કાલિન મેનેજમેન્ટ કમિશનર ટિમ વેઇબુશે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ આવતીકાલ સુધીમાં સ્થળાંતર કરવું જોઈએ. અગ્નિશમન સત્તાએ મધ્ય, ઉત્તરી, ઉત્તરપશ્ચિમ અને ...

જાન્યુઆરી 7, 2026 1:55 પી એમ(PM)

views 34

જાપાન અને ફિલિપાઇન્સમાં ભૂકંપને કારણે ધરતી ધ્રુજી, કેટલાંક લોકો ઘાયલ થયા.

પશ્ચિમ જાપાનના શિમાને પ્રાંતમાં ગઇકાલે 6.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે . જાપાન હવામાન એજન્સી અનુસાર, પૂર્વીય શિમાને પ્રાંતમાં લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘણા ઘરોને નુકસાન થયું છે. દરમિયાન આજે વહેલી સવારે ભૂટાનમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ...