આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 22, 2026 3:15 પી એમ(PM)

views 85

ન્યુઝીલેન્ડમાં, આજે બે ઓફ પ્લેન્ટી ક્ષેત્રમાં માઉન્ટ મૌંગાનુઈમાં હોલિડે પાર્કમાં મોટા ભૂસ્ખલન બાદ બાળકો સહિત ઘણા લોકો ગુમ થયા

ન્યુઝીલેન્ડમાં, આજે બે ઓફ પ્લેન્ટી ક્ષેત્રમાં માઉન્ટ મૌંગાનુઈમાં હોલિડે પાર્કમાં મોટા ભૂસ્ખલન બાદ બાળકો સહિત ઘણા લોકો ગુમ થયા છે. ઇમરજન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર માર્ક મિશેલે જણાવ્યું હતું કે બીચસાઇડ હોલિડે પાર્કમાં શોધ અને બચાવ કાર્ય થઇ રહ્યું છે.ફાયર એન્ડ ઇમરજન્સી ન્યુઝીલેન્ડના કમાન્ડર વિલિયમ પાઇકે જ...

જાન્યુઆરી 22, 2026 9:15 એ એમ (AM)

views 96

યુરોપિયન યુનિયને અમેરિકા સાથેના વેપાર સોદાના અમલ પર પ્રતિબંધ ફરમાવ્યો

યુરોપિયન સંસદે ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માંગણીઓ અંગે ચિતા વ્યક્ત કરી હતી. અમેરિકાનો વિરોધ કરનાર યુરોપિયન દેશ પર ટેરિફ લગાવવાની ધમકીઓ આપી હતી. યુરોપિયન યુનિયનએ વળતાં જવાબમાં અમેરિકા સાથેના વેપાર સોદા પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. આ દરખાસ્તોને સંસદ અને EU સરકારો દ્વાર...

જાન્યુઆરી 22, 2026 9:13 એ એમ (AM)

views 101

રશિયન પ્રમુખે અમેરિકા અને ગ્રીનલેન્ડ વિષયમાં રશિયાને કોઈ સંબંધ નહીં હોવાનું જણાવ્યું

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની માંગણીથી ડેનમાર્ક અને નાટોની એકતાને વિષમ પરિસ્થિતિમાં મૂકાયા છે, ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ આ મુદ્દાની રશિયાને કોઇ ચિંતા નથી. તેમણે એમ કહ્યું કે ગ્રીનલેન્ડનું શું થાય છે તે સાથે રશિયા ને કોઈ સંબંધ નથી. પુતિને ગઈકાલે રાત...

જાન્યુઆરી 22, 2026 9:29 એ એમ (AM)

views 84

અમેરિકા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે વાતચીત માટે તૈયાર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે બળનો ઉપયોગ કરશે નહી. વોશિંગ્ટનને આ ટાપુની માલિકી આપવાની તેમની માંગને દોહરાવી છે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધતા શ્રી ટ્રમ્પે કહ્યું કે, તેઓ ગ્રીનલેન્ડના હક્ક માટે ચર્ચા કરવા માટે તાત્કાલિક વાટાઘાટો ઇચ્છે છે. ...

જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

views 108

અમેરિકાના ટેરિફની ધમકીના મામલે યુરોપિયન યુનિયને આપાતકાલીન બેઠક બોલાવી

યુરોપિયન યુનિયન દેશોના નેતાઓ આ ગુરુવારે એક આપાતકાલિન સમિટ યોજશે. યુરોપિયન કમિશનના પ્રવક્તા ઓલોફ ગિલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની ઇચ્છા સાથે જોડાયેલા ટેરિફની અમેરિકાની ધમકીઓ પર ચર્ચા કરાશે. તેમણે કહ્યું કે, ટેરિફ ધમકીઓ પર EU વોશિંગ્ટન સાથે તમામ સ્ત...

જાન્યુઆરી 20, 2026 8:16 એ એમ (AM)

views 58

સ્પેનમાં, બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા 40 ના મોત

સ્પેનમાં, દક્ષિણ ભાગમાં બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે, અને ઘણા લોકો ઘાયલ થયા છે.આ ઘટના આદમુઝ શહેર નજીક બની હતી, જ્યારે એક હાઇ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને અન્ય ટ્રેક પર જઇ અથડાઈ ગઈ. આ અકસ્માતને કારણે વિરુદ્ધ દિશામાં જતી બીજી ટ્રેન પણ પાટા પરથી ઉતરી ગઈ.બચાવ...

જાન્યુઆરી 17, 2026 7:38 પી એમ(PM)

views 58

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષને પૂર્ણ કરવાના હેતુથી એક નવા શાંતિ બોર્ડના સભ્યોની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષને પૂર્ણ કરવાના હેતુથી તેમની 20-મુદ્દાની શાંતિ યોજનાના બીજા તબક્કાનું નેતૃત્વ કરવા માટે એક નવા શાંતિ બોર્ડના સભ્યોની જાહેરાત કરી છે. આ બોર્ડ ગાઝામાં શાસન, પ્રાદેશિક સહયોગ, પુનર્નિર્માણ, રોકાણ, ધિરાણ અને લાંબા ગાળાની સ્થિરતા સંબંધિત પ્રયાસોનું નિરીક્ષણ ...

જાન્યુઆરી 17, 2026 9:42 એ એમ (AM)

views 62

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષનો અંત લાવવા માટે 20-મુદ્દાની શાંતિ યોજનાને આગળ વધારી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે વેનેઝુએલાની વચગાળાની સરકારે અમેરિકાને 520 મિલિયન ડોલરનું 50 મિલિયન બેરલ તેલ આપવાની ઓફર કરી છે. મીડિયાને સંબોધતા શ્રી ટ્રમ્પે અમેરિકન સૈન્ય દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાના વચગાળાના નેતાઓ સાથે સ્થાપિત સારા સંબંધોની પ્રશં...

જાન્યુઆરી 15, 2026 7:51 પી એમ(PM)

views 60

ઈરાનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક

ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાશે. ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર પાંચ કલાક બંધ કર્યાના એક દિવસ પછી આ બેઠક થઈ રહી છે. આજે સવારે હવાઈ ક્ષેત્ર ફરી ખુલ્યા બાદ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન ફરી શરૂ થઈ હતી. રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને અધિકારીઓ દ્વાર...

જાન્યુઆરી 15, 2026 2:00 પી એમ(PM)

views 57

અમેરિકા સાથે તણાવ વધી રહ્યો હોવાથી ઈરાને આજે હવાઈ ક્ષેત્રને બંધ કરવાનો આદેશ લંબાવ્યો.

રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો પર તેહરાન દ્વારા કરવામાં આવેલા હિંસક પ્રદર્શનોને લઈને અમેરિકા સાથે તણાવ વધી રહ્યો હોવાથી ઈરાને આજે વહેલી સવારે કોઈ સમજૂતી વિના વાણિજ્યિક વિમાનો માટે પોતાના હવાઈ ક્ષેત્રને બંધ કરવાનો આદેશ લંબાવ્યો. સરકારે કોઈ સ્પષ્ટતા આપી નથી, જોકે અધિકારીઓએ અટકાયત કરાયેલા વિરોધીઓ પર ઝડપ...