ઓગસ્ટ 7, 2026 7:17 પી એમ(PM)

views 20

બનાસકાંઠાની 5000 વર્ષ જૂની અનોખી હસ્તકળા એપ્લિક વર્કને મળ્યો GI ટેગ

ગુજરાતના સરહદી અને છેવાડાના જિલ્લા એવા બનાસકાંઠાની વર્ષો જૂની અને અનોખી કળા ‘બનાસકાંઠા એપ્લિક વર્ક’ને ભારત સરકાર તરફથી અધિકૃત જીઆઈ ટેગ મળ્યો છે. એપ્લિક વર્ક એ બે કે તેથી વધુ કાપડના સ્તરોને છીણી અને કાતરથી ચોક્કસ આકારમાં કાપીને, ઝીણા ટાંકા વડે હાથથી જોડીને બનાવવામાં આવતી અત્યંત મુશ્કેલ અને મહેનત માંગ...

ઓગસ્ટ 7, 2026 5:17 પી એમ(PM)

views 29

ગુજરાતમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ નોંધાયો: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સારી મહેર કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ સામાન્ય કરતાં 11 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાંથી ભારે વરસાદન...

ઓગસ્ટ 7, 2026 2:06 પી એમ(PM)

views 21

સુરતના પાંડેસરામાં જાહેર રસ્તા પર બર્થ-ડે સેલિબ્રેશન પડ્યું ભારે, પોલીસની કાર્યવાહી બાદ યુવકે માફી માગી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જાહેર રસ્તા પર ભવ્ય રીતે જન્મદિવસની ઉજવણી કરવી એક યુવકને ભારે પડી છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી રસ્તા પર કેક કાપી ફટાકડા ફોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવકને પોલીસ સ્ટેશને બોલાવી કાયદાનું ભાન કરાવ્...

ઓગસ્ટ 7, 2026 2:05 પી એમ(PM)

views 12

સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે નોકરીઓનો મહાકુંભ : એક જ સ્થળેથી મળશે 300+ નોકરીની તકો

રાજકોટના ગાર્ડી વિદ્યાપીઠ અને યંગ ઈન્ડિયન્સ (Yi) સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આગામી 12 ઓગસ્ટ 2026 ના રોજ 'Yi-ગાર્ડી કેમ્પસ કનેક્ટ 2026' નામે એક વિશાળ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબ ફેરમાં 50 થી વધુ નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહેશે, જે સૌરાષ્ટ્રના યુવાઓ માટે 300 જેટલી નોકરીની તકો એક જ છત નીચ...

ઓગસ્ટ 7, 2026 1:56 પી એમ(PM)

views 17

આજે નેશનલ હેન્ડલૂમ દિવસ : CM ભૂપેન્દ્ર પટેલે ‘ગરવી ગુર્જરી’માંથી હેન્ડલુમ પ્રોડક્ટ્સ ખરીદી

રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના 'ગરવી ગુર્જરી'ની વિશેષ મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને આવકારીને મુખ્યમંત્રીએ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી હતી અને દેશવાસીઓને 'વોકલ ફોર લોકલ' નો મજબૂત સંદેશ આપ્યો હતો. પ...

ઓગસ્ટ 7, 2026 1:51 પી એમ(PM)

views 40

મોરબીમાં ભારે વરસાદમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલા 3 લોકોના પરિવારજનોને 4-4 લાખની આર્થિક સહાય અર્પણ

મોરબી જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિમાં નદીના ધસમસતા પાણીના વેણમાં તણાઈ જવાથી 3 લોકોના મોત નીપજ્યા હતા. આ દુઃખદ ઘટનાને કારણે રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવાની સાથે, સહાય અન્વયે પ્રત્યેક પરિવારને રૂપિયા 4 લાખની આર્થિક સહાયના ચેક અર્પણ કરવ...

ઓગસ્ટ 7, 2026 1:50 પી એમ(PM)

views 37

ઈરાન અને ઓમાન વચ્ચે મોટી સમજૂતી: 60 દિવસ માટે ફરી ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ

ઈરાન અને ઓમાન વચ્ચે વૈશ્વિક વ્યાપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સામુદ્રધુનીને 60 દિવસ માટે ફરીથી ખોલવા સૈદ્ધાંતિક સમજૂતી થઈ છે. આ કરારથી સામુદ્રધુનીમાં કોમર્શિયલ શિપિંગ અને નેવિગેશન ફરીથી શરૂ થવાનો માર્ગ મોકળો થશે, જે પ્રાદેશિક અને વૈશ્વિક અર્થતંત્ર માટે એક મોટી રાહતના સમાચાર છે. નવા નિયમો ...

ઓગસ્ટ 7, 2026 1:44 પી એમ(PM)

views 15

ઝારખંડ સરકારે વિદ્યાર્થીઓની ચિંતાઓને દૂર કરવા માટે પૂરતા પગલાં લીધા નથી: કેન્દ્રીય મંત્રી સંજય સેઠ

ઝારખંડમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતીમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન મુદ્દે રાજકીય ગરમાવો આવ્યો છે. સંસદ પરિસરમાંથી કેન્દ્રીય મંત્રી સંજય સેઠ અને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ઝારખંડ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય પારદર્શક તપાસની ઉગ્ર માં...

ઓગસ્ટ 7, 2026 1:42 પી એમ(PM)

views 19

NEET મુદ્દે વિપક્ષના ભારે હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત

NEET પરીક્ષાના મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ અને તેમની પર થયેલી કથિત પોલીસ કાર્યવાહીના મામલે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ભારે હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદના ઉપલા ગૃહમાં શુક્રવારે સતત વિક્ષેપ પડતા અધ્યક્ષે ગૃહને સોમવાર સવાર સુધી મુલતવી રાખ્યું હતું. ભાર...

ઓગસ્ટ 7, 2026 1:39 પી એમ(PM)

views 37

ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ ગ્રાન્ડ ચેસ ટૂર સેન્ટ લૂઇસ રેપિડ અને બ્લિટ્ઝ ટાઇટલ જીત્યું

ભારતીય ચેસ સ્ટાર અને યુવા ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ભારતનું ગૌરવ વધાર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં રમાયેલી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ ચેસ ટૂર સેન્ટ લૂઇસ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા પ્રજ્ઞાનંધાએ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી લીધી છે. આ વિજય સાથે તેણે...