ઓગસ્ટ 27, 2026 1:43 પી એમ(PM)
9
નેપાળમાં પૂરનો કહેર: ફસાયેલા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબરો જાહેર
નેપાળમાં આવેલા અચાનક અને વિનાશક પૂરના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી નાગરિકોની મદદ માટે તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકો અને અહીં તેમના ચિંતિત પરિવારજનોની સહાયતા માટે ગુજરાત સરકાર તેમજ નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા વિ...