રમતગમત

ડિસેમ્બર 24, 2025 9:21 એ એમ (AM)

views 38

આજથી શરૂ થતી વિજય હઝારે ટ્રોફીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડાની પ્રારંભિક મેચ

આજથી વિજય હઝારે ટ્રોફીનો પ્રારંભ થશે. ગુજરાતની રાજ્યની ત્રણેય ટીમની આજે મેચો રમાશે. ગુજરાત અને સર્વસિસ વચ્ચે અલૂરમાં ગ્રુપ ડીનો મુકાબલો થશે. જ્યારે અલૂરમા જ ગ્રુપ- ડીમાં સૌરાષ્ટ્રની ટીમ ઓડિશા સામે રમશે.બરોડાની ટીમ ગ્રુપ-બીમાં સામેલ છે. તેઓ આસામમાં રમશે. મુંબઈની ટીમ જયપુરમાં તેની પહેલી મેચ આજે સિક્કિ...

ડિસેમ્બર 24, 2025 8:27 એ એમ (AM)

views 52

મહિલા ક્રિકેટમાં, ભારતે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈકાલે વિશાખાપટ્ટનમમાં પાંચ મેચની શ્રેણીના બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને સાત વિકેટથી હરાવ્યું. શ્રીલંકાના 129 રનના લક્ષ્ય સામે ભારતે 11.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. ભારત માટે શેફાલી વર્માએ 34 બોલમાં અણનમ 69 રન બનાવ્યા અને વૈષ્ણવી શર્મા અને એન. શ્રી ચારણીએ બે-બ...

ડિસેમ્બર 23, 2025 7:59 પી એમ(PM)

views 41

વિશાખાપટ્ટનમમાં શ્રીલંકા સામેની બીજી મહિલા ટી-20 ક્રિકેટ મૅચમાં ભારતે ટૉસ જીતી બૉલિંગ પસંદ કરી

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ મૅચની ટી-20 શ્રેણીની આજે બીજી મૅચ રમાઈ રહી છે. વિશાખાપટ્ટનમના ડૉક્ટર વાય. એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA સ્ટૅડિયમમાં રમાતી મૅચમાં ભારતે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. ઉલ્લેખનીય છે કે, યજમાન ટીમ આ શ્રેણીમાં એક શૂન્યથી આગળ છે. સુકાની હરમનપ્રિત કૌરની આગેવાની ...

ડિસેમ્બર 23, 2025 3:02 પી એમ(PM)

views 104

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચની શ્રેણીની બીજી T20 મેચ આજે વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાશે.

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચની શ્રેણીની બીજી T20 મેચ આજે વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. યજમાન ટીમે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગયા રવિવારે વ...

ડિસેમ્બર 23, 2025 2:07 પી એમ(PM)

views 31

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકાની બીજી T20 મેચ આજે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચની શ્રેણીની બીજી T20 મેચ આજે વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. યજમાન ટીમે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગયા રવિવારે વ...

ડિસેમ્બર 23, 2025 9:17 એ એમ (AM)

views 71

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકાની બીજી T20 મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાશે

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચની શ્રેણીની બીજી T20 મેચ આજે વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. યજમાન ટીમે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગયા રવિવારે વ...

ડિસેમ્બર 22, 2025 7:35 પી એમ(PM)

views 43

નવી દિલ્હીમાં રાષ્ટ્રીયકક્ષાની નિશાનેબાજ સ્પર્ધામાં વડોદરાના આર્યન સિંહે સુવર્ણ ચંદ્રક જીત્યો

વડોદરાના નિશાનેબાજ ખેલાડી આર્યન સિંહે રાષ્ટ્રીયકક્ષાની નિશાનેબાજ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી 68-મી રાષ્ટ્રીય નિશાનેબાજ સ્પર્ધા 2025માં તેમણે આ સિદ્ધિ મેળવી. આર્યન સિંહે ISSF ટ્રૅપ યુથ મૅન્સ વ્યક્તિગત સ્પર્ધામાં 118-125નો ભવ્ય સ્કોર કરીને રાષ્ટ્રીય વિક્રમ પણ બનાવ્યો છે....

ડિસેમ્બર 22, 2025 8:36 એ એમ (AM)

views 43

મહિલા ક્રિકેટમાં, પાંચ મેચની ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈકાલે શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી પાંચ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની આ પહેલી મેચમાં જીત સાથે, ભારતે શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. ભારતે શ્રીલંકાના 122 રનના લક્ષ્યને ફક્ત 14 ઓવર અને 4 બોલમાં પ્રાપ્ત કરી લીધો. ભારત માટે જેમીમા રોડ્રિગ્સ...

ડિસેમ્બર 21, 2025 7:43 પી એમ(PM)

views 38

પાકિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમે દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતને 191 રનથી હરાવીને એશિયા કપ જીત્યો

પાકિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમે આજે દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતને 191 રનથી હરાવીને એશિયા કપ જીત્યો છે. 348 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત 26.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આ પહેલા, પ્રથમ બેટિંગ કરતા, પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા. સમીર મિન્હાસને પ્લેયર ઓફ ધ મ...

ડિસેમ્બર 21, 2025 7:13 પી એમ(PM)

views 37

ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ભાલાફેંક સ્પર્ધામાં નડિયાદનાં ખેલાડી અપકિશા ગામીતે કાંસ્ય ચંદ્રક જીત્યો

રાજ્યનાં ખેલાડી અપકિશા ગામીતે ઉત્તરપ્રદેશમાં ભાલાફેંક રમતમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. લખનઉમાં યોજાયેલી 69-મી રાષ્ટ્રીય શાળા રમતમાં તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. અપકિશા ગામીતે આ સ્પર્ધાની જૅવેલિન થ્રો ઇવેન્ટમાં 46.78 મીટર દૂર ભાલો ફેંકી તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. નડિયાદ સ્ટૅટ ઍથ્લૅટિક્સ અકાદ...