રમતગમત

ડિસેમ્બર 31, 2025 10:01 એ એમ (AM)

views 59

મહિલા ક્રિકેટમાં, ભારતે પાંચમી T-20 મેચમાં શ્રીલંકાને હરાવી શ્રેણી પોતાના નામે કરી

ભારતે પાંચમી મહિલા T-20 ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 15 રનથી હરાવીને શ્રેણી 5-0થી જીતી લીધી. ભારતે પ્રથમ બેટિંગ કરીને 175 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 160 રન જ બનાવી શક્યું.કેપ્ટન હરમનપ્રીત કૌરને પ્લેયર ઓફ ધ મેચ અને શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવી.

ડિસેમ્બર 30, 2025 8:05 પી એમ(PM)

views 33

મહિલા ક્રિકેટમાં, ભારત સામેની પાંચમી અને અંતિમ T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી.

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચમી અને અંતિમ T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. કેરળમાં તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાતી મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ ભારતે 11 ઓવરમાં 5 વિકેટ 79 રન બનાવ્યાં છે. ભારત તરફથી ...

ડિસેમ્બર 30, 2025 7:29 પી એમ(PM)

views 33

વડોદરાનાં 17 વર્ષનાં ખેલાડી આસ્મા ઝાબુવાલા SGFI-ની વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં પદાર્પણ કરશે.

વડોદરાનાં 17 વર્ષનાં ખેલાડી આસ્મા ઝાબુવાલા ભારતીય શાળા રમતગમત મહામંડળ – SGFIમાં વજન ઉપાડવાની રમત – વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં પદાર્પણ કરશે. ધોરણ 12માં ભણતાં આ ખેલાડીએ કઠોર શૈક્ષણિક જવાબદારી સાથે રમતમાં ઊંડો રસ જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું, તેમનું સ્વપ્ન ઑલિમ્પિક રમતમાં વૅઇટલિફ્ટીંગમાં ભારતનું પ્રતિનિધ...

ડિસેમ્બર 30, 2025 2:13 પી એમ(PM)

views 31

મહિલા ક્રિકેટમાં, ભારત આજે અંતિમ T20 મેચમાં શ્રીલંકા સામે ટકરાશે

મહિલા ક્રિકેટમાં, ભારત આજે કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પાંચમા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. હરમનપ્રીત કૌરની આગેવાની ભારત પહેલાથી જ 5 મેચની શ્રેણીમાં 4-0 ની અજેય લીડ સાથે આગળ છે. રવિવારે રમાયેલી છેલ્લી મેચમાં, યજમા...

ડિસેમ્બર 30, 2025 9:21 એ એમ (AM)

views 64

મહિલા ક્રિકેટમાં, ભારત આજે અંતિમ T20 મેચમાં શ્રીલંકા સામે ટકરાશે

મહિલા ક્રિકેટમાં, ભારત આજે કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પાંચમા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.હરમનપ્રીત કૌરની આગેવાની ભારત પહેલાથી જ 5 મેચની શ્રેણીમાં 4-0 ની અજેય લીડ સાથે આગળ છે. રવિવારે રમાયેલી છેલ્લી મેચમાં, યજમાન...

ડિસેમ્બર 29, 2025 7:18 પી એમ(PM)

views 37

ભાવનગરના મૂકબધિર વિદ્યાર્થીઓએ આણંદમાં યોજાયેલી રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં સાત ચંદ્રક જીત્યા.

ભાવનગરના મૂકબધિર વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં સાત ચંદ્રક જીત્યા છે. આણંદમાં યોજાયેલી 16-મી અખિલ ગુજરાત ચેસ ટૂર્નામૅન્ટ ઑફ ધ ડેફ સ્પર્ધામાં શ્રી શાહ બહેરા મૂંગા શાળા ટ્રસ્ટ સંચાલિત શાળાના 13 વિદ્યાર્થીએ ભાગ લીધો. તેમણે વિવિધ શ્રેણીમાં ચાર સુવર્ણ, એક રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. હવે...

ડિસેમ્બર 29, 2025 2:02 પી એમ(PM)

views 37

17મી જુનિયર રોલ બોલ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આજથી જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં શરૂ થશે

17મી જુનિયર રોલ બોલ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આજથી જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં શરૂ થશે. આ ચેમ્પિયનશિપમાં 26 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મળી લગભગ 600 ખેલાડી અને અધિકારીઓએ ભાગ લેશે. રાષ્ટ્રીય સ્તરના આ આયોજનનો ઉદેશ્ય યુવાઓમાં રોલ બોલને પ્રોત્સાહન આપવાનો અને પ્રદેશમાં રમતગમત સંસ્કૃતિને મજબૂત બનાવવા...

ડિસેમ્બર 29, 2025 10:16 એ એમ (AM)

views 41

મહિલા અંડર-19 વન-ડે ટ્રોફીમાં ગુજરાતે ઉત્તરાખંડને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ દ્વારા આયોજિત મહિલા અંડર-19 વન ડે ટ્રોફી એલિટ ગ્રૂપમાં પૂણે ખાતે ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે ઉત્તરાખંડને 8 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.પૂણેના ડેક્કન જિમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલા અંડર-19 વનડે ટ્રોફી એલિટ ગ્રૂપની ક્વાર્ટર ફાઇનલ...

ડિસેમ્બર 28, 2025 1:53 પી એમ(PM)

views 43

મહિલા ક્રિકેટમાં, ભારત આજે તિરુવનંતપુરમ ખાતે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા સામે રમશે

મહિલા ક્રિકેટમાં, ભારત આજે કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા સામે રમશે આ મેચ આજે સાંજે 7 વાગ્યે શરૂ થશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ 5 મેચની શ્રેણીમાં 3-0 સાથે પહેલાથી જ આગળ છે. શ્રેણીની પાંચમી મેચ મંગળવારે તે જ સ્થળે રમાશે.

ડિસેમ્બર 28, 2025 9:24 એ એમ (AM)

views 187

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે મહિલા ક્રિકેટમાં ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે મહિલા ક્રિકેટમાં ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ આજે સાંજે સાત વાગ્યે કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારત પાંચ મેચની શ્રેણી 3-0થી જીતી ચૂક્યું છે. શ્રેણીની પાંચમી મેચ મંગળવારે આ જ મેદાન પર રમાશે.