રમતગમત

ડિસેમ્બર 27, 2025 7:35 પી એમ(PM)

views 35

આજે ૬૮મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં તિલોત્તમા સેને સુવર્ણ ચંદ્રક જીત્યો

આજે ૬૮મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૫૦ મીટર રાઇફલ ત્રણ પોઝિશન ઇવેન્ટમાં તિલોત્તમા સેને સુવર્ણચંદ્રક જીત્યો. વિદર્શ કે. વિનોદે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે અયોનિકા પોલે કાશ્ય ચંદ્રક જીત્યો. જુનિયર કેટેગરીમાં, ઋતુપર્ણા દેશમુખે સુવર્ણ ચંદ્રક, નિશ્ચલે રજત ચંદ્રક અને અનુષ્કા ઠોકરે બ્રોન્ઝ મેડ...

ડિસેમ્બર 27, 2025 7:37 એ એમ (AM)

views 71

ભારતે ત્રીજી મહિલા T20 ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 8 વિકેટથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 3-0થી અજેય સરસાઈ મેળવી

ભારતે ત્રીજી મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ગઈકાલે રાત્રે તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી ઇમેશા દુલાનીએ સૌથી વધુ 27 રન બનાવ્ય...

ડિસેમ્બર 26, 2025 7:12 પી એમ(PM)

views 44

ક્રિકેટની વિજય હજારે ટ્રોફીમાં બંગાળ સામે બરોડાનો 4 વિકેટે વિજય

ક્રિકેટની વિજય હજારે ટ્રોફીમાં આજે બંગાળ સામે બરોડાનો 4 વિકેટે વિજય થયો. બંગાળ તરફથી મળેલા 206 રનના લક્ષ્યાંકને બરોડાએ 38.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. જ્યારે બીજી તરફ ગુજરાત સામેની મેચમાં દિલ્હીનો 7 રનથી વિજય થયો છે. દિલ્હીએ આપેલ 255 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ગુજરાતની ટીમ 247 રનમાં ઓલઆઉટ થ...

ડિસેમ્બર 26, 2025 1:58 પી એમ(PM)

views 267

મહિલા ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટ્વેન્ટી 20 મેચ રમાશે.

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. યજમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ભારતે રવિવારે પહેલી મેચમાં શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું હતું અને મંગળવારે વિશ...

ડિસેમ્બર 26, 2025 9:26 એ એમ (AM)

views 52

વિજય હજારે ક્રિકેટ ટુર્નામેંટમાં આજે ગુજરાત અને દિલ્હી, સૌરાષ્ટ્ર અને હરિયાણા તથા બરોડા અને બંગાળની ટીમો વચ્ચે મુકાબલો

વિજય હજારે ક્રિકેટ ટુર્નામેંટમાં આજે ગુજરાત અને દિલ્હી, સૌરાષ્ટ્ર અને હરિયાણા તથા બરોડા અને બંગાળની ટીમ સામસામે ટકરાશે. ગુજરાત અને દિલ્હી વચ્ચેની મેચ બેંગલુરુમાં, સૌરાષ્ટ્ર અને હરિયાણાની મેચ અલૂરમાં જ્યારે બરોડા અને બંગાળની મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદ...

ડિસેમ્બર 26, 2025 8:10 એ એમ (AM)

views 122

મહિલા ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ રમાશે

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. યજમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ભારતે રવિવારે પહેલી મેચમાં શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું હતું અને મંગળવારે વિશ...

ડિસેમ્બર 25, 2025 9:12 એ એમ (AM)

views 43

હોકી ખેલાડી હાર્દિક સિંહને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર જ્યારે અન્ય 24 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે નામાંકિત કરાયા

પુરુષ હોકી ટીમના ઉપ-કપ્તાન અને બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા હાર્દિક સિંહને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે નામાંકિત કરાયો છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના ઉપપ્રમુખ ગગન નારંગ, ભૂતપૂર્વ હોકી ખેલાડી એમ.એમ. સોમાયા અને ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી અપર્ણા પોપટની પસંદગી સમિતિ દ્વારા આ નામાંકન...

ડિસેમ્બર 24, 2025 8:06 પી એમ(PM)

views 35

બિહારના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ માત્ર 59 બોલમાં 150 રન બનાવીને ઇતિહાસ રચ્યો

બિહારના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ માત્ર 59 બોલમાં 150 રન બનાવીને ઇતિહાસ રચ્યો, અને પુરુષોની લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો. ડી વિલિયર્સે વર્ષ 2015માં વેસ્ટ ઇન્ડીઝ સામે 64 બોલમાં 150 રન બનાવ્યા હતા. વિજય હજારે ટ્રોફી મેચમાં અરુણાચલ પ્રદેશ સામે 36 બોલમાં ધ...

ડિસેમ્બર 24, 2025 7:43 પી એમ(PM)

views 32

કર્ણાટકમાં રમાયેલી વિજય હઝારે ટ્રૉફી ક્રિકેટમાં સર્વિસીઝની ટીમ સામે ગુજરાતનો વિજય

વિજય હઝારે ટ્રૉફી ક્રિકેટમાં આજે સર્વિસીઝ સામેની મેચમાં ગુજરાતની ટીમનો વિજય થયો. કર્ણાટકમાં અલુરના KSCA ક્રિકેટ સ્ટૅડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. સર્વિસીઝની ટીમ 42 ઑવર બે બોલમાં 184 રન બનાવીને આઉટ થઈ હતી. જવાબમાં ગુજરાતની ટીમે 34 ઑવર પાંચ બૉલમાં 2 વિકેટે 185 રન બનાવી...

ડિસેમ્બર 24, 2025 2:43 પી એમ(PM)

views 27

સેંટ્રલ ક્રિકેટ બોર્ડ ઓફ અમદાવાદ દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ અંડર 19 ટૂર્નામેન્ટમાં આજે અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલની ટીમ વિજેતા બની.

સેંટ્રલ ક્રિકેટ બોર્ડ ઓફ અમદાવાદ દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ અંડર 19 ટૂર્નામેન્ટમાં આજે અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલની ટીમ વિજેતા બની છે. DPS બોપલના ખેલાડી યુવરાજ કપાડિયાએ અને પ્રિયમ દવેએ બંને ઇનિંગ્સમાં રન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. જ્યારે માનવ ચૌધરીએ પણ બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું...