રમતગમત

ડિસેમ્બર 21, 2025 2:17 પી એમ(PM)

views 41

અન્ડર-19 ક્રિકેટ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ

દુબઈમાં, અંડર – 19 ઍશિયા કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાઈ રહી છે. ભારતીય ટીમે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, પાકિસ્તાને 39 ઑવરમાં 3 વિકેટ ગુમાવી 267 રન કર્યા છે. અગાઉ સૅમિ-ફાઈનલમાં ભારતે શ્રીલંકા અને પાકિસ્તાને બાંગ્લાદેશની ટીમને હરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ભ...

ડિસેમ્બર 21, 2025 8:24 એ એમ (AM)

views 33

પુરુષ અંડર-૧૯ એશિયા ક્રિકેટ કપના ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે

પુરુષ અંડર-૧૯ એશિયા ક્રિકેટ કપના ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ દુબઈમાં ભારતીય સમય મુજબ સવારે સાડા દસ વાગ્યે શરૂ થશે. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ, ભારત નવમી વખત ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખશે. અગાઉ, ભારતે ગ્રુપ સ્ટેજ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. સેમિફાઇનલમાં ભારતે શ્રીલંક...

ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM)

views 42

અમદાવાદમાં રમાયેલી છેલ્લી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે શ્રેણી જીતી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં ભારતનો 30 રને વિજય થયો હતો. આ વિજય સાથે જ ભારેત શ્રેણી 3-1થી જીતી લીધી હતી. ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બેટીંગ આપી હતી. 16 બોલમાં અડધી સદી ફટકારીને હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી...

ડિસેમ્બર 19, 2025 7:14 પી એમ(PM)

views 52

અમદાવાદમાં રમાતી 5મી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી અને અંતિમ ટી-20 આંતર-રાષ્ટ્રીય મૅચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ સ્પર્ધામાં 2-1થી આગળ છે. બુધવારે લખનઉના એકાના સ્ટૅડિયમમાં ચોથી...

ડિસેમ્બર 19, 2025 1:55 પી એમ(PM)

views 40

ભારત-શ્રીલંકા વચ્ચે અંડર-૧૯ એશિયા કપની સેમિફાઇનલ મેચમાં વરસાદને કારણે વિલંબ

ભારત અને શ્રીલંકા વચ્ચે અંડર-૧૯ એશિયા કપ ની સેમિફાઇનલ મેચમાં વરસાદને કારણે પિચ ભીની હોવાથી ટોસમાં વિલંબ થયો છે. ઉલ્લેખનીય છે કે આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતીય ટીમે અંડર-૧૯ એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, ભારતે ગ્રુપ સ્ટેજમાં સંયુક્ત આરબ અમીરાત, પાકિસ્તાન અને મલેશિયાને હરા...

ડિસેમ્બર 19, 2025 9:15 એ એમ (AM)

views 85

ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે અંતિમ ટી-20 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે

પુરુષોની ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. દરમિયાન, ઝારખંડે પુણેમાં હરિયાણાને 69 રનથી હરાવીને પોતાનો પહેલો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ખિતાબ જીત્યો છે. ઝારખંડે ૨૦ ઓવરમાં ૩ વિકેટ...

ડિસેમ્બર 19, 2025 7:10 એ એમ (AM)

views 36

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આજે ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી અને અંતિમ ટી -20 રમાશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આજે ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પાંચમી અને અંતિમ ટી -20 રમાશે. મેચ સાંજે 7.00 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ભારત આ શ્રેણીમાં 2-1 ની સરસાઈ ધરાવે છે . સુર્ય કુમાર યાદવની કપ્તાની હેઠળ ભારત આજે શ્રેણી જીતવા મેદાનમાં ઉતરશે. ટી-20 ક્રિકેટ મૅચના પગલે આજે મૅટ્રો ટ્રૅન...

ડિસેમ્બર 18, 2025 7:48 પી એમ(PM)

views 26

દુબઈમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમે વર્તમાન વિજેતા કૅન્યાને હરાવી રૉલબૉલ વિશ્વકપનો ખિતાબ જીત્યો.

દુબઈમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમે વર્તમાન વિજેતા કૅન્યાને હરાવી રૉલબૉલ વિશ્વકપનો ખિતાબ જીતી લીધો છે. પુરુષ ટીમે કૅન્યાને 11—10થી હરાવી પાંચમી વખત ખિતાબ જીત્યો છે. જ્યારે મહિલા ટીમે કેન્યાને ત્રણ—બેથી હરાવી ત્રીજી વખત ફાઈનલ મુકાબલો પોતાના નામે કર્યો છે.

ડિસેમ્બર 18, 2025 9:41 એ એમ (AM)

views 33

જયપુર ખાતે રમાતી સંતોષ ટ્રોફીમાં ગુજરાતની ટીમે મહારાષ્ટ્રને 3-0 થી પરાજય આપ્યો

જયપુર ખાતેના વિદ્યાધરનગર સ્ટેડિયમમાં રમાતી સંતોષ ટ્રોફીમાં ગુજરાતની ટીમે પોતાની પ્રથમ મેચમાં મહારાષ્ટ્રને 3-0 થી પરાજય આપ્યો હતો. આ વિજય સાથે ગુજરાતે ૩ પોઈન્ટ્સ મેળવી લીધા છે. ગુજરાતની ટીમ હવે 19મી ડિસેમ્બરે રાજસ્થાન સાથે અને 21 ડિસેમ્બરે દાદરા નગર હવેલી અને દમણ અને દીવ સાથે મેચ રમશે. જે ટીમ ગ્રુપમા...

ડિસેમ્બર 18, 2025 9:08 એ એમ (AM)

views 33

બેડમિન્ટનમાં, ભારતની પુરુષ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે

બેડમિન્ટનમાં, ભારતની પુરુષ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે ઇન્ડોનેશિયાના ફજર આલ્ફિયાન અને મુહમ્મદ શોહિબુલ ફિકરી સામે ટકરાશે. ચીનના હાંગઝોઉમાં યોજાઈ રહેલી BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સની સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે આ મેચ મહત્વપૂર્ણ રહેશે. ભારતીય જોડીએ ગ્રુપ-Bની પહેલી મેચમાં ચીનના ચા...