રમતગમત

જાન્યુઆરી 12, 2026 7:16 પી એમ(PM)

views 26

બેંગ્લોરમાં રમાયેલી વિજય હઝારી ટ્રૉફી ક્રિકેટમાં ઉત્તરપ્રદેશ સામે સૌરાષ્ટ્રનો વિજય

ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે સૌરાષ્ટ્ર-એ ઉત્તરપ્રદેશને હરાવ્યું. બેંગ્લોરમાં રમાયેલી મૅચમાં ઉત્તરપ્રદેશે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં આઠ વિકેટ ગુમાવી 310 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 40 ઑવર એક બૉલમાં ત્રણ વિકેટ ગુમાવી 238 રન કર્યા, પરંતુ મૅચ વચ્ચે વરસાદ થતાં VJD એટલે કે, ...

જાન્યુઆરી 12, 2026 3:09 પી એમ(PM)

views 23

ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે ઉત્તરપ્રદેશ અને સૌરાષ્ટ્ર વચ્ચે મૅચ રમાઈ રહી છે.

ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે ઉત્તરપ્રદેશ અને સૌરાષ્ટ્ર વચ્ચે મૅચ રમાઈ રહી છે. બેંગ્લોરમાં રમાતી મૅચમાં સૌરાષ્ટ્રની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ પસંદ કરી છે. ઉત્તરપ્રદેશની ટીમે નિર્ધારિત 50 ઑવરમાં આઠ વિકેટ ગુમાવી 310 રન બનાવ્યા છે. ટીમમાંથી સૌથી એક સરખા 88 રન અભિષેક ગોસ્વામી અને સમ...

જાન્યુઆરી 12, 2026 9:38 એ એમ (AM)

views 41

વડોદરામાં રમાયેલી એક દિવસીય ક્રિકેટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું

વડોદરામાં રમાયેલી ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ગઇકાલે ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું.ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા, નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટે 300 રન બનાવ્યા. ડેરિલ મિશેલે સૌથી વધુ 84, જ્યારે હેનરી નિકોલ્સે 62 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને પ...

જાન્યુઆરી 11, 2026 7:23 પી એમ(PM)

views 30

વડોદરામાં રમાયેલી ત્રણ મૅચની ODI શ્રેણીની પહેલી મૅચમાં ન્યૂ ઝિલૅન્ડે ભારતને જીતવા 301 રનનો લક્ષ્યાંક આપ્યો

ક્રિકેટમાં ભારત આજે વડોદરામાં ત્રણ મેચની ક્રિકેટ વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં ન્યૂ ઝિલૅન્ડ સામે રમી રહ્યું છે. ન્યૂ ઝિલૅન્ડે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં આઠ વિકેટ ગુમાવી 300 રન બનાવ્યા હતા. હાલમાં મળતાં અહેવાલ મુજબ, શુબમન ગિલના સુકાની હેઠળની ભારતીય ટીમે _______ ઑવરમાં _______ વિ...

જાન્યુઆરી 11, 2026 9:49 એ એમ (AM)

views 77

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની બીજી મેચમાં, ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને 10 રનથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની બીજી મેચમાં, ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને 10 રનથી હરાવ્યું. ગઇકાલે નવી મુંબઈમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા, ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા.જવાબમાં, યુપી વોરિયર્ઝે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 197 રન જ બનાવી શકતા તેનો પરાજય થયો હતો. નવી ...

જાન્યુઆરી 11, 2026 9:19 એ એમ (AM)

views 73

ભારત આજે ગુજરાતના વડોદરામાં ત્રણ મેચની ક્રિકેટ ODI શ્રેણીની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે રમશે

ભારત આજે ગુજરાતના વડોદરામાં ત્રણ મેચની ક્રિકેટ ODI શ્રેણીની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે.રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ ફરીથી મેદાનમાં ઉતરશે, T20 વર્લ્ડ કપ 2026 અને IPL 2026 પહેલા આ શ્રેણી ભારત માટે છેલ્લી એક દિવસીય શ્રેણી હશે.બીજી મેચ ૧૪ જાન્...

જાન્યુઆરી 10, 2026 3:47 પી એમ(PM)

views 36

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં પ્રિન્સેસ થોમસ અને પ્રસન્ના બેન્દ્રેએ સુવર્ણ ચંદ્રક જીતીને સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં પ્રિન્સેસ થોમસ અને પ્રસન્ના બેન્દ્રેએ સુવર્ણ ચંદ્રક જીતીને સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું.ચાર કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગરહવેલી, દમણ અને દીવે બીચ પેનકાક સિલાટ સ્પર્ધામાં ઐતિહાસિક સફળતા મેળવી.પ્રિન્સેસ થોમસે તુંગલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રિ...

જાન્યુઆરી 10, 2026 3:23 પી એમ(PM)

views 31

મહિલા ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ આજે નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે

ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ આજે નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ બપોરે ૩ વાગ્યે શરૂ થશે.ગઈકાલે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નવી મુંબઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને ત્રણ વિકેટથી હરાવ્યું. મહિલા પ્રીમિયર લીગની ચોથી સીઝન બે સ્થળોએ રમાઈ રહી છે...

જાન્યુઆરી 10, 2026 9:21 એ એમ (AM)

views 68

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને ત્રણ વિકેટથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગઇકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને ત્રણ વિકેટથી હરાવ્યું.નવી મુંબઈમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા છ વિકેટે ૧૫૪ રન બનાવ્યા. જવાબમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નિર્ધારિત ઓવરોમાં સાત વિકેટ ગુમાવીને ૧૫૭ રન બનાવીને લક્ષ્યને પાર કરી લી...

જાન્યુઆરી 10, 2026 8:49 એ એમ (AM)

views 36

અમદાવાદમાં મળેલી ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક-2036ની ચર્ચા

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા ગુજરાતના અમદાવાદ ખાતે મળી હતી. જેમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક-2036 સહિતના વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ બે મહા રમતોત્સવને લઈને વાર્ષિક સામાન્ય સભામાં રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનને અપાતી વાર્ષિક ગ્રાન્ટ 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવા...