રમતગમત

જાન્યુઆરી 18, 2026 7:18 પી એમ(PM)

views 55

ન્યુઝિલેંડ સામેની ઇન્દોર ખાતે રમાઇ રહેલી ત્રીજી એકદિવસીયમાં ભારતને જીતવા 338 રનનું લક્ષ્યાંક.

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની અંતિમ એકદિવસીય મેચમાં ન્યૂઝિલેન્ડે ભારતને જીતવા માટે 338 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઈન્દોરમા રમાઈ રહેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની ટીમે 50 ઓવરમાં આઠ વિકેટે 337 રન બનાવ્યા હતા. યજમાન ભાર...

જાન્યુઆરી 18, 2026 3:21 પી એમ(PM)

views 110

પુરુષ ક્રિકેટમાં, ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ મેચ થોડીવારમાં શરૂ થશે

પુરુષ ક્રિકેટમાં, ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ મેચ થોડીવારમાં શરૂ થશે. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. વર્તમાન શ્રેણી 1-1થી બરાબર છે, જેમાં ભારતે પહેલી અને ન્યુઝીલેન્ડે બીજી મેચ જીતી હતી.

જાન્યુઆરી 18, 2026 10:18 એ એમ (AM)

views 77

ત્રીજા અને અંતિમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં આજે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો

પુરુષ ક્રિકેટમાં, યજમાન ભારત આજે ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે શ્રેણીના નિર્ણાયક ત્રીજા અને અંતિમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થવાની છે.વર્તમાન શ્રેણી 1-1થી બરાબર છે, જેમાં ભારતે પહેલી મેચ જીતી હતી અને ન્યુઝીલેન્ડ બીજી મેચ જીતી હતી.

જાન્યુઆરી 18, 2026 9:24 એ એમ (AM)

views 60

અંડર-૧૯ ક્રિકેટ વિશ્વ કપના બીજા ગ્રુપ A મેચમાં ભારતે બાંગ્લાદેશને 18 રનથી હરાવ્યું

અંડર-૧૯ ક્રિકેટ વિશ્વ કપના બીજા ગ્રુપ A મેચમાં ગઇકાલે ભારતે બાંગ્લાદેશને 18 રનથી હરાવ્યું. ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરતા ભારત 48.4 ઓવરમાં 328 રનમાં ઓલઆઉટ થઈ ગયું. વરસાદને કારણે મેચ 49 ઓવરની કરાઇ હતી. ત્યારબાદ સુધારાયેલા લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશ 28 ઓવર અને ત્રણ બોલમાં...

જાન્યુઆરી 17, 2026 7:28 પી એમ(PM)

views 57

ICC-ની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓના વિશ્વકપમાં ભારતે બાંગ્લાદેશને જીતવા 239 રનનો લક્ષ્યાંક આપ્યો

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ - ICCની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓના વિશ્વકપની સ્પર્ધામાં આજે ભારત અને બાંગ્લાદેશની ટીમનો મુકાબલો થઈ રહ્યો છે. ઝિમ્બાબ્વેમાં રમાતી મૅચમાં ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી 48 ઑવર ચાર બૉલમાં 238 રન બનાવી ઑલઆઉટ થઈ છે. ટીમ તરફથી સૌથી વધુ 80 રન અભિજ્ઞાન કુંડુએ અને 72 રન વૈભવ સૂર્ય...

જાન્યુઆરી 17, 2026 1:17 પી એમ(PM)

views 44

મહિલા પ્રિમીયર લીગમાં આજે મુંબઇમાં યુપીવોરિયર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ તેમજ અન્ય મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મુકાબલો.

મહિલા પ્રીમિયર લીગ (WPL) ક્રિકેટમાં, આજે નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે બે મેચ રમાશે. જેમાં પહેલી મેચમાં, યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામસામે રમશે. આ મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. બીજી મેચમાં, દિલ્હી કેપિટલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. આ મેચ સાંજે 7:30 વ...

જાન્યુઆરી 17, 2026 10:02 એ એમ (AM)

views 36

પંજાબને હરાવીને સૌરાષ્ટ્ર વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ્યું

ક્રિકેટમાં વિજય હજારે ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં, સૌરાષ્ટ્રએ પંજાબને 9 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે ફાઇનલમાં સૌરાષ્ટ્રનો મુકાબલો વિદર્ભ સામે થશે.બેંગ્લુરુમાં રમાયેલી મૅચમાં પંજાબની ટીમે પહેલે બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં 291 રન કર્યા હતા.જવાબમાં સૌરાષ્ટ્રએ 39 ઓવર અને 3 બોલમાં આ ...

જાન્યુઆરી 17, 2026 9:28 એ એમ (AM)

views 63

મહિલા પ્રીમિયર લીગમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત જાયન્ટ્સને 32 રનથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ (WPL) ક્રિકેટમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ગુજરાત જાયન્ટ્સને 32 રનથી હરાવ્યું.રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના 183 રનના લક્ષ્યનો પીછો કરતા, ગુજરાત જાયન્ટ્સ 18.5 ઓવરમાં 150 રન બનાવી ઓલ આઉટ થયું. ગુજરાત જાયન્ટ્સ તરફથી ભારતી ફુલમાલીએ સૌથ...

જાન્યુઆરી 16, 2026 8:17 પી એમ(PM)

views 30

બેંગ્લુરુમાં રમાઈ રહેલી વિજય હઝારે ક્રિકેટની સેમિ-ફાઈનલમાં પંજાબે સૌરાષ્ટ્રને જીતવા 292 રનનો લક્ષ્યાંક આપ્યો.

ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી સ્પર્ધામાં આજે સૌરાષ્ટ્ર અને પંજાબની ટીમ વચ્ચે સેમિ-ફાઈનલનો બીજો મુકાબલો થઈ રહ્યો છે. બેંગ્લુરુમાં રમાઈ રહેલી મૅચમાં પંજાબની ટીમે પહેલે બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં 291 રન કર્યા છે. ટીમ તરફથી સૌથી વધુ 100 રન અણમોલપ્રીત સિંઘે બનાવ્યા. જ્યારે સુકાની પ્રભસિમરન સિંઘે 87 અને...

જાન્યુઆરી 16, 2026 1:54 પી એમ(PM)

views 31

ભારતીય ખેલાડી લક્ષ્ય સેન આજે ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં રમશે.

આજે નવી દિલ્હીમાં યોજાનાર ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનનો મુકાબલો ચાઈનીઝ તાઈપેઈના લિન ચુન-યી સામે થશે. અગાઉ, રાઉન્ડ ઓફ 16 મેચમાં લક્ષ્ય સેને જાપાનના કેન્ટા નિશિમોટોને સીધી ગેમમાં પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો...