ઓક્ટોબર 26, 2024 2:25 પી એમ(PM)
18
કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેન્કને ડિજિટલ સમાવેશી અને ટકાઉ ઊર્જાના ક્ષેત્રોમાં ગ્લૉબલ સાઉથના પરિવર્તનલક્ષી અનુભવોથી લાભ ઉઠાવી નવીનતાનો પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા હાકલ કરી
કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેન્કને ડિજિટલ સમાવેશી અને ટકાઉ ઊર્જાના ક્ષેત્રોમાં ગ્લૉબલ સાઉથના પરિવર્તનલક્ષી અનુભવોથી લાભ ઉઠાવી નવીનતાનો પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા હાકલ કરી છે. નાણામંત્રીએ વૉશિંગ્ટન ડીસીમાં વિશ્વ બેન્કની વાર્ષિક બેઠક દરમિયાન “ભવિષ્ય મ...