રાષ્ટ્રીય

ઓક્ટોબર 26, 2024 8:41 એ એમ (AM)

views 69

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-એનડીએ અને ઈન્ડિયા એલાયન્સના નેતાઓ જાહેર સમર્થન મેળવવા માટે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-એનડીએ અને ઈન્ડિયા એલાયન્સના નેતાઓ જાહેર સમર્થન મેળવવા માટે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સહ-પ્રભારી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, NDAને સમર્થન વધી રહ્યું છે અને લોકોએ હેમંત સોરેન સરકારને હટાવવાનું મન...

ઓક્ટોબર 26, 2024 8:39 એ એમ (AM)

views 24

વિવિધ રાજ્યોની 47 વિધાનસભા બેઠકો અને કેરળની વાયનાડ સંસદીય બેઠક માટે પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ.

વિવિધ રાજ્યોની 47 વિધાનસભા બેઠકો અને કેરળમાં વાયનાડ સંસદીય બેઠક માટે પેટાચૂંટણી માટે ગઈકાલે નામાંકન પ્રક્રિયા સમાપ્ત થઈ. ઉત્તર પ્રદેશની નવ, રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ બેઠકો, બિહાર અને પંજાબની ચાર-ચાર, કર્ણાટકની ત્રણ, કેરળ, મધ્યપ્રદેશની અને સિક્કિમની બે-બે બેઠકો માટે પેટાચૂંટણી યોજ...

ઓક્ટોબર 26, 2024 8:37 એ એમ (AM)

views 47

ભારત અને ઇટલી સાયબર સ્પેસને સુરક્ષિત કરવા સહયોગ વધારવા સંમત થયા છે.

ભારત અને ઇટલી સાયબર સ્પેસને સુરક્ષિત કરવા સહયોગ વધારવા સંમત થયા છે. ગઈકાલે નવી દિલ્હીમાં પ્રથમ સાયબર વાર્તાલાપ યોજાયો હતો. જેમા બંને દેશોએ વધતા સાયબર જોખમો અને રાષ્ટ્રીય સાયબર વ્યૂહરચનાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. બંને પક્ષોએ ક્ષમતા નિર્માણ પહેલ માટે માહિતી પ્રણાલીઓની સુરક્ષા અંગે પણ ચર્ચા કરી હતી. ભ...

ઓક્ટોબર 26, 2024 8:34 એ એમ (AM)

views 24

ચક્રવાત ‘દાના’થી અસરગ્રસ્ત ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાહત અને પુનઃસ્થાપન કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ.

ચક્રવાત 'દાના'થી અસરગ્રસ્ત ઓડિશાના કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર અને જગતસિંહપુર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં સામાન્ય સ્થિતિ લાવવા રાહત અને પુનઃસ્થાપન કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. NDRF, ODRAF, અગ્નિશમન સેવાઓ, ઉર્જા અને અન્ય વિભાગોના કર્મચારીઓ માર્ગ જોડાણ અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા 24 કલાક કામ કરી ...

ઓક્ટોબર 26, 2024 8:32 એ એમ (AM)

views 35

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃત્રિત બુદ્ધિમત્તા – AI ટેક્નોલોજીને યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં વિશાળ તકો આપનારું ગણાવ્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમગ્ર વિશ્વ માટે પ્રાથમિક ક્ષેત્ર બની ગયું છે અને આ ઉભરતી ટેક્નોલોજી યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં વિશાળ તકો ખોલશે. ગઈકાલે છત્તીસગઢમાં રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાન - NIT રાયપુરના પદવીદાન સમારોહને સંબોધતાં રાષ્...

ઓક્ટોબર 26, 2024 8:28 એ એમ (AM)

views 31

ભારત અને જર્મનીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો સહિતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ભારત અને જર્મનીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો સહિતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં 7મી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ બાદ સંયુક્ત નિવેદનમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ વ્યાપક, ન્યાયી ...

ઓક્ટોબર 26, 2024 8:27 એ એમ (AM)

views 34

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 115મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક...

ઓક્ટોબર 25, 2024 7:44 પી એમ(PM)

views 15

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- વિશ્વનો સૌથી મોટો મુદ્દો રોજગાર સર્જનનો છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- વિશ્વનો સૌથી મોટો મુદ્દો રોજગાર સર્જનનો છે.નાણા મંત્રાલયે શુક્રવારે 'એક્સ' પોસ્ટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણામંત્રીએ ગુરુવારે વિશ્વ બેંકની બેઠકમાં કહ્યું હતું કે, રોજગાર નિર્માણ એ વિશ્વભરમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે.સીતારમણે 'વર્લ્...

ઓક્ટોબર 25, 2024 7:37 પી એમ(PM)

views 16

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી 17મી અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી 17મી અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. ત્રણ દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે છેલ્લા 10 વર્ષમાં દેશના સામાજિક,આર્થિક વિકાસમાં શહેરીકરણની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે બોલતા, શ્રી પટેલે જણાવ્યું હતુ...

ઓક્ટોબર 25, 2024 7:32 પી એમ(PM)

views 15

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે એકમીડિયા અહેવાલની સુઓ-મોટો સંજ્ઞા લીધી છે કે આ મહિનાની 23 તારીખે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં એક ખાનગી શાળામાં આઠમા ધોરણમાં ભણતી તેર વર્ષની છોકરીનું કથિત રીતે આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું હતું

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે એકમીડિયા અહેવાલની સુઓ-મોટો સંજ્ઞા લીધી છે કે આ મહિનાની 23 તારીખે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં એક ખાનગી શાળામાં આઠમા ધોરણમાં ભણતી તેર વર્ષની છોકરીનું કથિત રીતે આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું હતું. આંધ્ર પ્રદેશ સરકારના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ જારી કરવામાં આવી...