ઓક્ટોબર 25, 2024 7:25 પી એમ(PM)
16
ભારત અને જર્મનીએ આજે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવામાટે ગ્રીન હાઈડ્રોજનથી લઈને ઈનોવેશન અને ટેક્નોલોજી સુધીના અનેક એમઓયુ અને કરારોપર હસ્તાક્ષર કર્યા છે
ભારત અને જર્મનીએ આજે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવામાટે ગ્રીન હાઈડ્રોજનથી લઈને ઈનોવેશન અને ટેક્નોલોજી સુધીના અનેક એમઓયુ અને કરારોપર હસ્તાક્ષર કર્યા છે. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ઉપસ્થિતીમાં એમઓયુ અને કરારોની આપ-લે કરવામ...