રાષ્ટ્રીય

ઓક્ટોબર 27, 2024 10:06 એ એમ (AM)

views 44

ઓગસ્ટમાં કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ 20 લાખ 74 હજારથી વધુ નવા કામદારોની નોંધણી

આ વર્ષે ઓગસ્ટ માસમાં કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ 20 લાખ 74 હજારથી વધુ નવા કામદારોની નોંધણી કરવામાં આવી છે. દર વર્ષે કરાતા વિશ્લેષણ પ્રમાણે ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં ચોખ્ખી નોંધણીમાં 6.80 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 20.74 લાખમાંથી અંદાજિત 47 ટકા એટલે કે અંદાજિત 9 લાખથી વધુ કર્મચારીઓ 25 વર્ષ સુધીન...

ઓક્ટોબર 27, 2024 9:45 એ એમ (AM)

views 75

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અવકાશ કાર્યક્રમને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે ઈસરોના યોગદાનની પ્રશંસા કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના અવકાશ કાર્યક્રમને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ઈસરોના યોગદાનની પ્રશંસા કરી છે. ગઈકાલે નવી દિલ્હીના આકાશવાણીના રંગભવનમાં સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર 2024ના અવસર પર એક વીડિયો સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સંદેશમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ ...

ઓક્ટોબર 27, 2024 9:41 એ એમ (AM)

views 71

કેન્દ્રીય ગૃહમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં ‘મૈત્રી દ્વાર’ નામના કાર્ગો ગેટનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર આવેલ પેટ્રાપોલના લેન્ડ પોર્ટ ખાતે નવનિર્મિત પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ અને 'મૈત્રી દ્વાર' નામના કાર્ગો ગેટનું ઉદ્ઘાટન કરશે. 'મૈત્રી દ્વાર' કાર્ગો ગેટ એ બંને દેશો દ્વારા સંમત થયેલી સંયુક્ત સુવિધા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે...

ઓક્ટોબર 27, 2024 9:39 એ એમ (AM)

views 66

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ આજથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ આજથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે તેમનાં પત્ની બેગોના ગોમેઝ પણ આવશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે શ્રી સાન્ચેઝની આ પ્રથમ ભારત મુલાકાત છે. 18 વર્ષ બાદ સ્પેનના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી ...

ઓક્ટોબર 27, 2024 8:49 એ એમ (AM)

views 40

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે, વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ કેટલાકં પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને શિલારોપણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ આવતી કાલે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસ ખાતે C-295 વિમાનનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પલે...

ઓક્ટોબર 26, 2024 7:59 પી એમ(PM)

views 27

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ચર્ચામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ અને ખોટી, ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાનની કડક ટીકા કરી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ચર્ચામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ અને ખોટી, ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાનની કડક ટીકા કરી છે.. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં "બદલાતા વાતાવરણમાં શાંતિનું નિર્માણ કરતી મહિલા" પરની ચર્ચા દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, પી. ...

ઓક્ટોબર 26, 2024 7:58 પી એમ(PM)

views 23

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ગઈકાલે સમાપ્ત થઈ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ગઈકાલે સમાપ્ત થઈ. આ તબક્કામાં 13મી નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. નામાંકનની ચકાસણી 28મી ઓક્ટોબરે થશે, જ્યારે ઉમેદવારો આ મહિનાની 30મી તારીખ સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.

ઓક્ટોબર 26, 2024 7:56 પી એમ(PM)

views 12

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડીએ દેશના કેટલાક શહેરોમાં આગામી સંગીત કાર્યક્રમોની ટિકિટોના ગેરકાયદે વેચાણના સંબંધમાં વિવિધ શહેરોમાં 13 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડીએ દેશના કેટલાક શહેરોમાં આગામી સંગીત કાર્યક્રમોની ટિકિટોના ગેરકાયદે વેચાણના સંબંધમાં વિવિધ શહેરોમાં 13 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ દરોડા દિલ્હી, મુંબઈ, જયપુર, ચંદીગઢ અને બેંગલુરુમાં નકલી ટિકિટના ગેરકાયદે વેચાણ અને કૃત્રિમ રીતે વધેલી ટિકિ...

ઓક્ટોબર 26, 2024 7:55 પી એમ(PM)

views 23

આગામી 10 વર્ષમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં તેનું યોગદાન 10% સુધી વધારવાની ભારતની મહત્વાકાંક્ષા: ISROના અધ્યક્ષ ડૉ.એસ. સોમનાથ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROના અધ્યક્ષ ડૉ.એસ. સોમનાથે આજે જણાવ્યું હતું કે, ભારતની મહત્વાકાંક્ષા આગામી 10 વર્ષમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં તેના યોગદાનને 10 ટકા સુધી વધારવાની છે તેમણે કહ્યું કે હાલમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતનું યોગદાન માત્ર 2 ટકા છે અને દેશ તેને વિસ્તારવા માંગે છે. ડૉ. સ...

ઓક્ટોબર 26, 2024 7:53 પી એમ(PM)

views 24

ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગંભીર ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં પુનર્વસન અને સેવાઓ પુનઃસ્થાપિત કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે

ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગંભીર ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં પુનર્વસન અને સેવાઓ પુનઃસ્થાપિત કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વીજલાઈનો તૂટી પડી હતી, મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા, ખાડામાં બનેલા મકાનોને નુકસાન થયું હતું અને હજારો હે...