ઓક્ટોબર 28, 2024 2:14 પી એમ(PM)
20
દિલ્લીમાં આજે હવાની ગુણવત્તા “ખૂબ નબળી” શ્રેણીમાં નોંધાઈ છે
દિલ્લીમાં આજે હવાની ગુણવત્તા "ખૂબ નબળી" શ્રેણીમાં નોંધાઈ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર આજે સવારે 11 વાગ્યે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 323 નોંધાયો હતો. દરમિયાન, પ્રદૂષણ ઘટાડવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં એન્ટી સ્મોગ ગન દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હવામાન વિભ...