રાષ્ટ્રીય

ઓક્ટોબર 29, 2024 6:49 પી એમ(PM)

views 26

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં લશ્કરનાં કમાન્ડર્સની પરિષદને સંબોધન કર્યું

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં લશ્કરનાં કમાન્ડર્સની પરિષદને સંબોધન કર્યું હતું. પરિષદમાં ડોક્ટર જયશંકરે પડકારો, સંભાવનાઓઅને તકો સહિતની વર્તમાન ભૂરાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ પ્રસંગે ડોક્ટરજયશંકરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સલામતીને અસરકારક રીતે આગળ ધપાવવા માટે ‘સંપૂર્ણ સરકાર’...

ઓક્ટોબર 29, 2024 3:51 પી એમ(PM)

views 22

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ શ્રેણીમાં યથાવત્

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ શ્રેણીમાં યથાવત્ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના જણાવ્યા અનુસાર, આજે સવારે દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક એટલે કે,એર ક્વાલિટી ઇન્ડેક્સ 271 નોંધાયો હતો. જ્યારે દિલ્હીના અનેક વિસ્તારમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. બૉર્ડનાઆંકડાઓ અનુસાર, આનંદ વિહાર...

ઓક્ટોબર 29, 2024 6:52 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે “રન ફૉર યુનિટી”ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતેથી એકતા દોડને પ્રસ્થાન કરાવી હતી. 31 ઓક્ટોબર, 1875નાં રોજ જન્મેલા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મતિથી પ્રસંગે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વખતે  31મી ઑક્ટોબરે દિવાળી હોવાથી આ દોડ આજે યોજાઈ હતી... આ પ્રસંગે ગૃહ મંત્રીએ જણાવ્યું...

ઓક્ટોબર 29, 2024 6:59 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંબંધિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ધનવંતરી જયંતી અને નવમા આયુર્વેદ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાંઆરોગ્ય ક્ષેત્ર અંગેનાં 12 હજાર 850 કરોડ રૂપિયાનાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે, રાષ્ટ્રનાં નાગરિકો તંદુરસ્ત હોય તો તેની પ્રગતિ વધે છે. તેમણે ઉમેર્યુ કે...

ઓક્ટોબર 29, 2024 3:30 પી એમ(PM)

views 101

બિહારના પટનામાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ખોદકામ દરમિયાન બે મજૂરોના મોત

બિહારના પટનામાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ખોદકામ દરમિયાન બે મજૂરોના મોત થયા હોવાના અહેવાલ છે.  સત્તાવાર સૂત્રોના  જણાવ્યા પ્રમાણે  પટના મેટ્રો રેલ પ્રોજેક્ટના ભૂગર્ભ ભાગ માટે ટનલ બોરિંગ મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં છ મજૂરો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ...

ઓક્ટોબર 28, 2024 8:01 પી એમ(PM)

views 28

હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના તટિય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના તટિય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત તટિય કર્ણાટકમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઇકેનાલ, કેરળ, માહે, લક્ષદીપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દેશના અન્ય ભાગોમાં તાપમાનમાં ખાસ ફેરફારની શક્યતા નહિવત છે.

ઓક્ટોબર 28, 2024 8:00 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા નવા નિમાયેલા યુવાનોને 51 હજારથી વધુ નિમણૂંક પત્રોનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા નવા નિમાયેલા યુવાનોને 51 હજારથી વધુ નિમણૂંક પત્રોનું વિતરણ કરશે. આ રોજગાર મેળો દેશભરમાં 40 સ્થળોએ આયોજીત કરાશે. નિમણૂંક પત્ર મેળવનારા યુવાનો સરકારના વિવિધ મંત્રાલયો તેમજ વિભાગોમાં નિયુક્ત થશે. આ રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવા...

ઓક્ટોબર 28, 2024 7:59 પી એમ(PM)

views 24

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી દીધો છે

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસ્સી અને અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમાજિદ તેબ્બોએ કેરોમાં સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન રજૂ કરેલ આ યુદ્ધ વિરામ પ્રસ્તાવમાં, ...

ઓક્ટોબર 28, 2024 7:58 પી એમ(PM)

views 22

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પક્ષે સ્નેહા દુબેને વસઈથી, સુધાકર કોહલેને નાગપુર પશ્ચિમ બેઠક પરથી ટિકિટ ફાળવી છે. આશિષ રંજીત દેશમુખ સાવનેર બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે અત્યાર સુધીમાં 146 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મહારાષ્ટ્રની 288 બેઠકો માટે 20 નવેમ્બ...

ઓક્ટોબર 28, 2024 7:57 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે ગુજરાતના વડોદરામાં સી-295 લશ્કરી વિમાનોના નિર્માણ માટે ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે ગુજરાતના વડોદરામાં સી-295 લશ્કરી વિમાનોના નિર્માણ માટે ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું. તે ભારતમાં લશ્કરી વિમાનના નિર્માણ માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ અંતિમ અસેમ્બ્લી લાઇન છે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર...