અન્ય

ડિસેમ્બર 24, 2024 8:03 પી એમ(PM)

views 35

હવામાન વિભાગે આગામી બે દિવસ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લડાખ, પંજાબ, હરિયાણામાં ઠંડીનું મોજું રહેવાની આગાહી કરી

હવામાન વિભાગે આવતી કાલ સુધી હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લડાખ, પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં ઠંડીનું મોજું રહેવાની આગાહી કરી છે.હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર તથા પૂર્વોત્તરનાં રાજ્યોમાં આગામી બે દિવસ સુધી રાત્રે અને સવારનાં કલાકોમાં ગાઢ ...

ડિસેમ્બર 24, 2024 7:31 પી એમ(PM)

views 43

સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં આગામી 2 દિવસ બાદ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્ય ઉપર પવનની દિશા બદલાયા બાદ ફરી એક વાર તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ અંગે માહિતી આપી હતી.(બાઈટઃ રામાશ્રય યાદવ, વૈજ્ઞાનિક, હવામાન વ...

ડિસેમ્બર 24, 2024 9:48 એ એમ (AM)

views 44

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર 26 થી 28 ડિસેમ્બર દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતમા...

ડિસેમ્બર 21, 2024 6:31 પી એમ(PM)

views 46

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન જમ્મુ- કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં ઠંડીનું મોજું તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરી છે

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં ઠંડીનું મોજું તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરી છે. પંજાબ અને રાજસ્થાનમાં પણ સોમવાર સુધી ઠંડીનું તીવ્ર મોજું રહેશે. હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઝારખંડના અલગ-અલગ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે...

ડિસેમ્બર 21, 2024 8:43 એ એમ (AM)

views 25

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલૉ એલર્ટ જાહેર કર્યું

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલૉ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. શ્રી ચૌહાણે ઉમેર્યું કે, તાપમાનનો પારો સામાન્ય કરતા 4.5 ડિગ્ર...

ડિસેમ્બર 20, 2024 2:59 પી એમ(PM)

views 30

જયપુરમાં કેમિકલ ભરેલી ટેન્કરના અકસ્માતમાં સાતના મોત. – પીએમ રાહત ફંડમાંથી મૃતકોના વારસદારોને બે લાખની સહાય

રાજસ્થાનમાં, જયપુરના ભાંકરોટા વિસ્તારમાં આજે સવારે બનેલી ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને સાત થઈ ગયો છે અને અન્ય 33 લોકો ઘાયલ થયા છે. સવારે ૬ વાગ્યે બનેલી આ ઘટનામાં અજમેર હાઇવે પર રિંગ રોડ પાસે બે ગેસ ટેન્કર અથડાતાં આગ લાગી હતી. અકસ્માતમાં 29 ટ્રક અને 2 સ્લીપર બસ સહિત કુલ 40 વાહનો ના...

ડિસેમ્બર 20, 2024 2:51 પી એમ(PM)

views 34

હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શીત લહેરની સ્થિતિની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શીત લહેરની સ્થિતિની આગાહી કરી છે. આ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ આગામી બે દિવસ સુધી યથાવત રહેશે. પૂર્વ રાજસ્થાન અને ઝારખંડમાં આજે રાત્રે અને સવારના કલાકો દ...

ડિસેમ્બર 19, 2024 2:02 પી એમ(PM)

views 34

ભારતીય હવામાન વિભાગએ આગામી 5 થી 6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગએ આગામી 5 થી 6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પંજાબમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળે તેવી શક્યતા વ્યક્તિ કરી છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થ...

ડિસેમ્બર 18, 2024 7:45 પી એમ(PM)

views 28

ગેટ-વે ઓફ ઈન્ડિયા, મુંબઈથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી ફેરી બોટ આજે કરંજાના ઉરણ નજીક પલટી ગઈ હતી.

ગેટ-વે ઓફ ઈન્ડિયા, મુંબઈથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી ફેરી બોટ આજે કરંજાના ઉરણ નજીક પલટી ગઈ હતી. એક મુસાફરનું મોત થયું છે, જ્યારે 21 મુસાફરોને બચાવી લેવાયા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, લગભગ 60 મુસાફરો ફેરી બોટમાં હતા. હાલમાં નેવી, તટરક્ષક દળ અને મરીન પોલીસ દ્વારા બચાવ પ્રયાસો ચાલુ છે. સોશિ...

ડિસેમ્બર 18, 2024 11:24 એ એમ (AM)

views 29

આગામી દિવસોમાં રાજ્યમાં શીતલહેર યથાવત રહેશે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી

રાજ્યભરમાં ઠંડીનું મોજુ પ્રવર્તી રહ્યું છે. ગઇકાલે દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ નલિયા રહ્યું હતું. નલિયામાં સૌથી ઓછુ 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું..જ્યારે રાજકોટમાં 10.8 ડિગ્રી, ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.. આ સિઝનમાં અમદાવાદનુ તાપમાન પ્રથમ વખત 11.8 નોંધાતા લોકોને કડકડતી ઠંડ...