જાન્યુઆરી 2, 2025 6:06 પી એમ(PM)
26
મિઝોરમમાં આજે મુખ્યમંત્રી લાલદુહોમાએ આઈઝોલમાં વિદાય લેતા રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઔપચારિક વિદાય આપી હતી
મિઝોરમમાં આજે મુખ્યમંત્રી લાલદુહોમાએ આઈઝોલમાં વિદાય લેતા રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઔપચારિક વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે, તેમને ઓડિશાના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ડો. કંભમપતિએ લગભગ ત્રણ વર્ષ અને પાંચ મહિના સુધી મિઝોરમના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેમણે 21 જુલાઈ, 2021 ના રોજ મિઝોરમના ...