અન્ય

ડિસેમ્બર 17, 2024 6:19 પી એમ(PM)

views 42

આગામી 48 કલાક કચ્છમાં શીતલહેરની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાક કચ્છમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ શુષ્ક વાતાવરણ સાથે તાપમાન યથાવત્ રહેશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠ...

ડિસેમ્બર 17, 2024 2:59 પી એમ(PM)

views 28

કેરળના કન્નુરમાં, અબુ ધાબીથી પરત ફરેલા યુવકને મંકી પોક્સના લક્ષણ પોઝિટિવ હોવાની પુષ્ટિ મળી

કેરળના કન્નુરમાં, અબુ ધાબીથી પરત ફરેલા યુવકને મંકી પોક્સના લક્ષણ પોઝિટિવ હોવાની પુષ્ટિ મળી છે. વાયનાડના આ 24 વર્ષીય યુવકને મંકી પોક્સના લક્ષણો સાથે કન્નુરની પેરિયારામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દરમિયાન, મંકી પોક્સના લક્ષણો સાથે દુબઈથી પરત ફરેલા થાલાસેરીના અન્ય એક યુવકને પણ પેરિયારામ મેડ...

ડિસેમ્બર 14, 2024 1:38 પી એમ(PM)

views 52

પ્રધાનમંત્રીએ સ્વર્ગીય રાજ કપૂરની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા સ્વર્ગીય રાજ કપૂરને આજે તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું કે, રાજ કપૂર માત્ર એક ફિલ્મનિર્માતા જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાજદૂત હતા કે, જેઓ ભારતીય સિનેમાને વૈશ...

ડિસેમ્બર 14, 2024 12:59 પી એમ(PM)

views 33

ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જૂન ચંચલગુડા મધ્યસ્થ જેલમાંથી મુક્ત

ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જૂન હૈદરાબાદના ચંચલગુડા મધ્યસ્થ જેલમાં એક રાત વિતાવ્યા બાદ આજે સવારે મુક્ત થયા છે. ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાના મોત મામલે ગઈકાલે તેમની ધરપકડ થઈ હતી. ત્યારબાદ ગઈકાલે સાંજે તેલંગાણા વડી અદાલતે તેમને ચાર સપ્તાહના વચગાળાની જામીન આપ્યા હતા. દરમિયાન ક...

ડિસેમ્બર 13, 2024 7:36 પી એમ(PM)

views 40

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. પરંતુ પવનની ગતિ વધુ અનુભવાતા અમદાવાદ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. જે વધીને 25...

ડિસેમ્બર 11, 2024 7:43 પી એમ(PM)

views 31

આવતીકાલે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ, રાયલસીમા અનેયાનમમાં ભારે વરસાદની શક્યતા

બંગાળની ખાડી પરએક લો-પ્રેશર સિસ્ટમ વધુ તીવ્ર બની છે આથી આવતીકાલે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ, રાયલસીમા અનેયાનમમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, શ્રીલંકા-તામિલનાડુ દરિયાકાંઠે આવતા પહેલા સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. માછીમારોને આગામી બે દિવસ દ...

ડિસેમ્બર 11, 2024 11:27 એ એમ (AM)

views 31

રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે.

રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તર પશ્ચિમી પવન ફંકાતા ગઈ કાલે મોસમમાં પ્રથમ વાર નલિયાનું લઘુતમ તાપમાન 6.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજ્યનાં કેટલાંક શહેરોમાં તાપમાન ઘટીને 10 ડિગ્રી સેલ્સિયસ પાર આવી ગયું હતું. ગઈ કાલે ડીસામાં 10.3, કંડલામાં 10.2, કેશોદમાં 10.5, વડોદરામાં 10.2, દીવ...

ડિસેમ્બર 10, 2024 10:09 એ એમ (AM)

views 40

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડીમાં વધારો થયો

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે આ ઘટાડો ચારથી પાંચ દિવસ દરમિયાન યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે. હવામાન શાસ્ત્રી પ્રદીપ શર્માએ આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. દરમિયાન 8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું....

ડિસેમ્બર 10, 2024 9:53 એ એમ (AM)

views 32

ભારતીય હવામાન વિભાગે વહેલી સવારે અને રાત્રિનાં સમયે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે વહેલી સવારે અને રાત્રિનાં સમયે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી છે. આવી જ સ્થિતિ હિમાચલ પ્રદેશ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં જોવા મળશે. હવામાન વિભાગે આગામી ...

ડિસેમ્બર 7, 2024 2:58 પી એમ(PM)

views 30

સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરનાં રોજ વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાની જાહેરાત કરી

સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરનાં રોજ વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. ભારત સહિતનાં અનેક દેશોએ રજૂ કરેલા મુસદ્દા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સર્વાનુમતે સ્વીકાર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતનેની હરીશે તેને વ્યાપક કલ્યાણ અને આંતરિક પરિવર્તનનો દિવસ ગણાવીને એ...