આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 15, 2024 2:31 પી એમ(PM)

views 32

નાસાએ કોઈ ગ્રહ અભિયાન માટે બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું અવકાશયાન યુરોપા ક્લિપર રજૂ કર્યું

નાસાએ કોઈ ગ્રહ અભિયાન માટે બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું અવકાશયાન યુરોપા ક્લિપર રજૂ કર્યું છે. આ યાનનો ઉદ્દેશ્ય ગુરુના ચંદ્ર યુરોપામાં જીવન માટે યોગ્ય પરિસ્થિતિઓ છે કે નહીં તે તપાસવાનો છે. આમાં બરફના જાડાબાહ્ય આવરણ નીચે છૂપાયેલા વિશાળ ઉપસપાટી મહાસાગર પર ધ્યાન કેન્દ્રીત કરાશે. રૉબોટિક સૌ...

ઓક્ટોબર 14, 2024 2:23 પી એમ(PM)

views 33

બ્રાઝિલમાં વિનાશક વાવાઝોડાને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં આઠ લોકો મોત થયા છે

બ્રાઝિલમાં વિનાશક વાવાઝોડાને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં આઠ લોકો મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, મધ્ય અને દક્ષિણ-પૂર્વીય ભાગોમાં 100 કિલોમીટરપ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો અને દસ સેન્ટિમીટર વરસાદ વરસ્યો હતો. સાઓ પાઉલોમાં સાત લોકોના અને લશ્કરી-પોલીસના મુખ્ય...

ઓક્ટોબર 14, 2024 2:22 પી એમ(PM)

views 26

સ્પેનમાં ગઈકાલે મેડ્રિડમાં હજારો લોકો રસ્તાઓ ઉપર ઉતર્યા હતા

સ્પેનમાં ગઈકાલે મેડ્રિડમાં હજારો લોકો રસ્તાઓ ઉપર ઉતર્યા હતા.. ભાડાના વધતા ભાવો વચ્ચે પોસાય તેવા આવાસની માંગણી સાથે લોકોએ માર્ગો ઉપર કૂચ કર હતી... આ વિરોધ પ્રદર્શનમાં 1 લાખ 50 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જો કે, સરકારી અંદાજ મુજબ આ સંખ્યા લગભગ 22 હજારની છે.સ્પેન પર્યટનમાંથી થતી આવકને સંતુલિત કરવા મ...

ઓક્ટોબર 14, 2024 2:20 પી એમ(PM)

views 29

અમેરિકાના કેલિફોર્નિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલી પહેલા એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

અમેરિકાના કેલિફોર્નિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલી પહેલા એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રેલી સ્થળથી લગભગ એક માઈલ દૂરથી આ વ્યક્તિ પકડાયો હતો. જેની પાસેથી નકલી પ્રવેશ પત્ર અને બંદૂક મળી આવી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ 49 વર્ષીય વેમ મિલર તરીકે થઈ છે...

ઓક્ટોબર 14, 2024 2:19 પી એમ(PM)

views 33

અલ્જિરિયામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સમુદાયના લોકોને દેશના સાચા રાજદૂત ગણાવ્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અલ્જેરિયાના નેતાઓ સાથે તબક્કાવાર દ્વિપક્ષીય બેઠકો યોજશે તેઓ અલ્જેરિયા-ઈન્ડિયા ઈકોનોમિક ફોરમને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ અલ્જેરિયા, મોરિટાનિયા અને માલાવીની તેમની ત્રણ દેશોની મુલાકાતના ભાગરૂપે અલ્જેરિયાની રાજધાની અલ્જિયર્સમાં છે. તેમણે ગઇકાલે રાષ્ટ્રપતિ મુર્મુ અલ્જીરિયા...

ઓક્ટોબર 13, 2024 7:58 પી એમ(PM)

views 21

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગઈકાલે લેબનોનમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગઈકાલે લેબનોનમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. મેક્રોને લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન લેબનોનમાં તરત જ યુદ્ધવિરામ માટે ભારપૂર્વક જણાવ્યું. મેક્રોને લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓની તીવ્રતા અને નાગરિકો પર તેમની દુ:ખદ અસર અંગે પણ ...

ઓક્ટોબર 12, 2024 7:49 પી એમ(PM)

views 33

ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે સંસ્થાના આરોગ્ય અને રાશન સહાય માટે ત્રીજા સૌથી મોટા પ્રદાતા છે : યુનિસેફ

યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ એટલે કે યુનિસેફ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે સંસ્થાના આરોગ્ય અને રાશન સહાય માટે ત્રીજા સૌથી મોટા પ્રદાતા છે. ભારતીય વ્યવસાયોએ તેના વૈશ્વિક કાર્ય માટે યુનિસેફને લગભગ છ અબજ ડોલરની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી છે. યુનિસેફના પુરવઠા વિભ...

ઓક્ટોબર 12, 2024 7:48 પી એમ(PM)

views 28

ક્વાડ દેશોની નૌકાદળોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર દરિયાઈ સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી

વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી બહુપક્ષીય દરિયાઈ કવાયત 'માલાબાર'ના બંદર તબક્કા દરમિયાન ક્વાડ દેશોની નૌકાદળોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર દરિયાઈ સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી છે. ભારત દ્વારા આયોજિત, ઑસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના નૌકાદળના વડાઓએ ઇન્ડો-પેસિફિક અને માલાબારની ભાવિ આવૃત્તિઓમાં...

ઓક્ટોબર 12, 2024 7:44 પી એમ(PM)

views 45

ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી

ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે ઢાકાના તાંતીબજારમાં પૂજા મંડપ પર થયેલા હુમલા અને સતખીરાના જશોરેશ્વરી કાલી મંદિરમાં થયેલી ચોરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું કે...

ઓક્ટોબર 11, 2024 7:47 પી એમ(PM)

views 76

ભારત અને લાઓ PDRએ સંરક્ષણ સહિત છ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા

ભારત અને લાઓ PDRએ સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગેની છ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી ભંડોળ દ્વારા લાઓસમાં પોષણક્ષમ આહાર સુનિશ્વિત કરવાના પ્રોજેક્ટ માટે ભારત 10 લાખ અમેરિકી ડોલર આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાઓ PDR ના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફ...