આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 19, 2024 2:27 પી એમ(PM)

views 37

યુગાન્ડામાં 49 નવા મંકી પોક્સ કેસ નોંધાયા ;કુલ સંખ્યા 145 થઇ

યુગાન્ડામાં, 49 નવા મંકી પોક્સ કેસ નોંધાયા છે, જે દેશમાં લેબોરેટરી દ્વારા પુષ્ટિ થયેલ ચેપની કુલ સંખ્યા 145 થઇ છે. દેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં આ રોગના 27 નવા કેસ નોંધાયા છે, છેલ્લા અઠવાડિયામાં પૂર્વ આફ્રિકન દેશમાં મંકી પોક્સના સૌથી વધુ કેસ નોંધાયા છે. દેશના 1...

ઓક્ટોબર 19, 2024 10:16 એ એમ (AM)

views 27

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે વિકસિત પશ્ચિમી દેશોની તુલનામાં ઝડપથી વૃદ્ધિ પામી રહેલ BRICS જૂથ આગામી વર્ષોમાં મોટાભાગની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પેદા કરશે.

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે વિકસિત પશ્ચિમી દેશોની તુલનામાં ઝડપથી વૃદ્ધિ પામી રહેલ BRICS જૂથ આગામી વર્ષોમાં મોટાભાગની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પેદા કરશે. ગઈકાલે મોસ્કોમાં બ્રિક્સ બિઝનેસ ફોરમમાં બોલતા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, તેમના સહયોગમાં રહેલા દેશો આવશ્યકપણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિન...

ઓક્ટોબર 19, 2024 8:53 એ એમ (AM)

views 40

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે. તેઓ 16મા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશના બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કઝાનમાં યોજાનારા આ બ્રિક્સ સંમેલનનો વિષય વૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુ પક્ષવાદને મજબૂત કરવાનો છે. આ સંમેલન મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચ...

ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM)

views 55

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. ગઈકાલે તેમણે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચાકવેરા સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ, ભારત અને મલાવી વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હ...

ઓક્ટોબર 18, 2024 9:28 એ એમ (AM)

views 59

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે હમાસના વડા યાહ્યા સિનવાર માર્યા ગયા

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે હમાસના વડા યાહ્યા સિનવાર માર્યા ગયા છે, પરંતુ ગાઝામાં ઈઝરાયેલનું યુદ્ધ હજી પૂરું થયું નથી. યાહ્યાને ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. હમાસના વડા યાહ્યા સિનવાર દક્ષિણ ગાઝાના રફાહમાં ઇઝરાયલી દળો સાથેની ...

ઓક્ટોબર 17, 2024 7:44 પી એમ(PM)

views 30

બાંગ્લાદેશમાં ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને અવામી લીગના ટોચનાં નેતાઓ સહિત 45 લોકો વિરુધ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું

બાંગ્લાદેશમાં ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને અવામી લીગના ટોચનાં નેતાઓ સહિત 45 લોકો વિરુધ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. આ વર્ષનાં જુલાઇ-ઓગસ્ટમાં સામૂહિક દેખાવો દરમિયાન માનવતા વિરુધ્ધ કથિક ગુનાઓનાં સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું છે. ટ્રિબ્યુનલના ચીફ પ્રોસિક્યુટર એડવોકે...

ઓક્ટોબર 16, 2024 9:10 એ એમ (AM)

views 40

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજે ઇસ્લામાબાદમાં શાંઘાઈ સહયોગ સંગઠન – S.C.O.ની સરકારના વડાઓની પરિષદની 23મી બેઠકમાં ઉપસ્થિત રહેશે.

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજે ઇસ્લામાબાદમાં શાંઘાઈ સહયોગ સંગઠન – S.C.O.ની સરકારના વડાઓની પરિષદની 23મી બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેઓ પાકિસ્તાનના 2 દિવસના પ્રવાસ પર ગઈકાલે પાકિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાયેલી S.C.O.ની બેઠકમાં ડૉ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત S.C.O.ન...

ઓક્ટોબર 16, 2024 8:42 એ એમ (AM)

views 51

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે. રાષ્ટ્રપતિએ ભારત અને અલ્જેરિયા વચ્ચેને સંબંધને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉચ્ચ સ્તરની નેતાઓ અને પ્રતિનિધિમંડળની સાથે વિવિધ દ્વિપક્ષી બેઠક યોજી હતી. અમારા સંવાદદાતાએ જણાવ્...

ઓક્ટોબર 15, 2024 2:45 પી એમ(PM)

views 29

ઇટલીના મિલાનમાં માઇકો સંમેલન કેન્દ્ર ખાતે 75મી આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રી વિષયક કૉંગ્રેસનો પ્રારંભ થયો

ઇટલીના મિલાનમાં માઇકો સંમેલન કેન્દ્ર ખાતે 75મી આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રી વિષયક કૉંગ્રેસનો પ્રારંભ થયો છે. આ કૉંગ્રેસમાં વિશ્વભરના 10 હજાર અવકાશ નિષ્ણાતો, વિદ્વાન, ઉદ્યોગ સાહસિક અને વ્યવસાયિકો ભાગ લઈ રહ્યા છે. ઈટલીના રાષ્ટ્રપ્રમુખ સર્ગિયો મટરેલા પણ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે કૉંગ્રે...

ઓક્ટોબર 15, 2024 2:37 પી એમ(PM)

views 27

શ્રીલંકાના હવામાન વિભાગે વાતાવરણમાં સુધારો થવાની આશા વ્યક્ત કરી

શ્રીલંકાના હવામાન વિભાગે વાતાવરણમાં સુધારો થવાની આશા વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પરનું ઓછું દબાણ ગઇકાલે સ્થિર રહ્યું હતું અને તે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આજે સવારે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ઓછું દબાણ બનતા પશ્ચિમ અને ઉત્તરના પ્...