નવેમ્બર 17, 2024 3:07 પી એમ(PM)
33
ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ ભારત-પ્રશાંત વિસ્તારમાં ભારતનાં દરિયાઇ નિરીક્ષણનાં પ્રયત્નોને ટેકો આપ્યો
ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ ભારત-પ્રશાંત વિસ્તારમાં ભારતનાં દરિયાઇ નિરીક્ષણનાં પ્રયત્નોને ટેકો આપવાની પોતાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે અને આ વિસ્તારમાં ગાઢ જોડાણનાં મહત્વને સ્વીકાર્યું છે. આજે ઓસ્ટ્રેલિયાના ડાર્વિન ખાતે 14મી ત્રિપક્ષીય સંરક્ષણ મંત્રી બેઠકમાં ઓસ્ટ્રેલિયન નાયબ પ્રધાનમંત્રી અને સંર...