આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 6, 2024 8:21 પી એમ(PM)

views 42

વિશ્વના અનેક દેશોમાં રેલી યોજીને ગાઝા અને મધ્ય પૂર્વમાં હિંસાનો અંત લાવવાની હાકલ

ઇઝરાયેલ પરના જીવલેણ હમાસના હુમલાને એક વર્ષ થતાં ગઇકાલે વિશ્વના અનેક દેશોમાં રેલી યોજીને ગાઝા અને મધ્ય પૂર્વમાં હિંસાનો અંત લાવવાની હાકલ કરવામાં આવી હતી. પેરિસ, રોમ, મનિલા, કેપ ટાઉન અને ન્યુ યોર્ક સિટીમાં પણ નોંધપાત્ર મેળાવડાના અહેવાલ સાથે હજારો પેલેસ્ટિનિયન તરફી પ્રદર્શનકારોએ મધ્ય લંડનમાં કૂચ કરી. ઉ...

ઓક્ટોબર 6, 2024 8:13 પી એમ(PM)

views 59

ઇસ્ટર સન્ડે હુમલાની ઝડપી તપાસ કરાશે: શ્રીલંકાના રાષ્ટ્રપતિ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ કહ્યું છે, કે ઇસ્ટર સન્ડે હુમલાની ઝડપી તપાસ કરવામાં આવશે. 2019ના નેગોમ્બોમાં ઈસ્ટર હુમલાના પીડિતોના પરિવારો સાથે વાતચીત કરતી વખતે રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ ખાતરી આપી હતી કે અસરગ્રસ્તોને ન્યાય આ...

ઓક્ટોબર 6, 2024 2:25 પી એમ(PM)

views 50

ઇઝરાયેલનો લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર હુમલો

લેબનોનમાં ગઈકાલે ઈઝરાયેલના હુમલામાં 20થી વધુ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલે હુમલાઓ વધારીને પ્રથમ વખત ઉત્તરી લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર બોમ્બમારો કર્યો, જેમાં હિઝબોલ્લાહ અને હમાસ લડવૈયાઓ બંનેને નિશાન બનાવ્યા. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ સહિત હજારો લોકો આ ક્ષેત્રમાં વધતા સંઘર્ષ વચ્ચે લેબનોન છો...

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 53

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચ...

ઓક્ટોબર 5, 2024 2:32 પી એમ(PM)

views 24

પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો

પાકિસ્તાનમાં હિંસક વિરોધ, અથડામણ, ધરપકડ, સેલ્યુલર સેવાઓ અને ઈન્ટરનેટ નાકાબંધી સાથે ઝડપથી બદલાતી સુરક્ષા સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો છે. ઈસ્લામાબાદ અને તેનું જોડિયા શહેર રાવલપિંડી ગઈકાલે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થકો અને સુરક્ષ...

ઓક્ટોબર 5, 2024 2:29 પી એમ(PM)

views 38

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી છે. અનેક દેશોમાં રોગના કેસો વધતાં ઝડપી અને સચોટ પરીક્ષણની માંગને જોતાં WHOએ આ નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં, મંકીપોકસના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 800થી વધુ લોકોના મોત થયા છે. આફ્રિકા સંઘના રોગ નિયંત્રણ કેન્...

ઓક્ટોબર 4, 2024 2:02 પી એમ(PM)

views 58

યુરોપિયન યુનિયને લેબનોન માટે 3 કરોડ યુરોની માનવતાવાદી સહાયની જાહેરાત કરી

યુરોપિયન યુનિયને લેબનોન માટે 3 કરોડ યુરોની માનવતાવાદી સહાયની જાહેરાત કરી છે. હિઝબુલ્લા સાથે ઈઝરાયેલનો સંઘર્ષ વધ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. લેબનોનમાં EU પ્રતિનિધિમંડળના નિવેદન અનુસાર, નવું સહાય પેકેજ ગત રવિવારે જાહેર કરાયેલા 1 કરોડ યુરોથી વધારે છે. સહાય પેકેજમાં તાત્કાલિક ખોરાક સહાય, આશ્રય, આર...

ઓક્ટોબર 3, 2024 7:40 પી એમ(PM)

views 26

ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે લેબનોનમાં વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા વધીને લગભગ 12 લાખ થઈ

ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે લેબનોનમાં વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા વધીને લગભગ 12 લાખ થઈ છે. ગઈ કાલે લેબનીઝ મંત્રીમંડળ પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ મોટા ભાગના વિસ્થાપિતો અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ગયા છે, પરિવાર સાથે રહ્યા છે, રહેવાની જગ્યાઓ ભાડે લીધી છે અથવા જાહેર અથવા ખાનગી જગ્યા...

ઓક્ટોબર 3, 2024 3:14 પી એમ(PM)

views 34

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 233 પર પહોંચ્યો

નેપાળમાં, તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 233 પર પહોંચી ગયો છે જ્યારે 22 લોકો હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 169 લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીના જણાવ્યા અનુસાર, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 17 હજાર 120 લોકોને બચાવી લેવ...

ઓક્ટોબર 3, 2024 10:30 એ એમ (AM)

views 30

ઇઝરાયેલી સંરક્ષણ દળ – I.D.F.એ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇરાનના મિસાઈલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું.

ઇઝરાયેલી સંરક્ષણ દળ – I.D.F.એ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇરાનના મિસાઈલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું. સેનાએ જણાવ્યું કે, ‘તેમની વાયુસેનાનું અભિયાન યથાવત્ રહેશે.’ દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશ્કિયાને કહ્યું કે, ‘અમે યુદ્ધ નથી ઇચ્છતા.’ તેમણે ઇઝરાયે...