ઓક્ટોબર 14, 2024 7:43 પી એમ(PM)
25
દિલ્હી પોલિસે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આ મહિનામાં અત્યાર સુધી 13 હજાર કરોડ રૂપિયાની કિંમતમાં માદક પદાર્થો જપ્ત કર્યા છે
દિલ્હી પોલિસે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આ મહિનામાં અત્યાર સુધી 13 હજાર કરોડ રૂપિયાની કિંમતમાં માદક પદાર્થો જપ્ત કર્યા છે. દિલ્હી પોલિસની આ સફળતા બદલકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક સોશિયલ મિડીયા પોસ્ટમાં દિલ્હી પોલિસને માદકપદાર્થોની જપ્તીનાં સફળ અભિયાન માટે અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે,...