ઓક્ટોબર 14, 2024 2:28 પી એમ(PM)

printer

મુંબઈના પ્રખ્યાત બાબા સિદ્દીકી હત્યા કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ થઇ છે

મુંબઈના પ્રખ્યાત બાબા સિદ્દીકી હત્યા કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ થઇ છે. જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. બાબા સિદ્દિકીની તાજેતરમાં જ મુંબઇમાં ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી…