રાષ્ટ્રીય

ઓક્ટોબર 15, 2024 10:52 એ એમ (AM)

views 93

ગૃહ મંત્રી અમિત શાહ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવા – I.P.S.ના પ્રૉબેશનર્સ સાથે સંવાદ કરશે. દરમિયાન પ્રૉબેશનરી અધિકારી ગૃહમંત્રી સાથે પોતાની તાલીમ અંગેનો અનુભવ રજૂ કરશે. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અધિકારીઓને દેશની આંતરિક સલામતી સાથે સંકળાયેલા પડકારોને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપશે....

ઓક્ટોબર 15, 2024 10:48 એ એમ (AM)

views 64

રાષ્ટ્રપતિ મૂર્મુંએ ભારત અને અલ્જિરીયા વચ્ચે ગાઢ આર્થિક સહયોગ માટે આહ્વાન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારત અને અલ્જિરીયા વચ્ચે ગાઢ આર્થિક સહયોગ માટે આહ્વાન કર્યું છે. અલ્જિરીયાની રાજધાની અલ્જીયર્સમાં અલ્જિરીયા- ભારત આર્થિક મંચને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. તેમણે દ્વિપક્ષી ભાગીદારીને વધુ મજબૂત કરવા તેમજ સહયોગના એક નવા યુગની દિશામાં નવી ગતિ પૂરી પાડવાની જરૂરિયાત...

ઓક્ટોબર 15, 2024 10:42 એ એમ (AM)

views 56

પીએમ મોદીએ I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલનનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ– I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન – W.T.S.A. 2024 અને ઇન્ડિયા મૉબાઈલ કૉંગ્રેસની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન સંયુક્ત રાષ્ટ્ર ડિજિટલ ટેક્નૉલોજી સંસ્થાના આંતરરાષ્ટ્રીય દ...

ઓક્ટોબર 14, 2024 7:49 પી એમ(PM)

views 25

ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષમાં બ્યુરોઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા 732થી વધુ પ્રોડક્ટ્સ માટે 150થી વધુક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર સૂચિત કરવામાં આવ્યા છે

ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષમાં બ્યુરોઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા 732થી વધુ પ્રોડક્ટ્સ માટે 150થી વધુક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર સૂચિત કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં વિશ્વ માનક દિવસપ્રસંગે આયોજિત કાર્યક્રમમાં બોલતા શ્રી જોશીએ કહ્યું કેસરકાર દ્વારા રા...

ઓક્ટોબર 14, 2024 7:48 પી એમ(PM)

views 25

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે દેશભરમાં ઇથેનોલ બાયો-ઇંધણના 400 પંપ સ્થાપવામાં આવી રહ્યા છે

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે દેશભરમાં ઇથેનોલ બાયો-ઇંધણના 400 પંપ સ્થાપવામાં આવી રહ્યા છે. તેઓ આજેનવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી-CII દ્વારા આયોજિત બાયોએનર્જી સમિટ 2024માં બોલી રહ્યા હતા. સભાને સંબોધતા,મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકાર ત્રણ અલગ-અલગ...

ઓક્ટોબર 14, 2024 7:47 પી એમ(PM)

views 21

અમેરિકા સ્થિત અર્થશાસ્ત્રીઓ ડેરોન એસમોગલુ, સિમોન જ્હોન્સન અને જેમ્સ રોબિન્સનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો છે

અમેરિકા સ્થિત અર્થશાસ્ત્રીઓ ડેરોન એસમોગલુ, સિમોન જ્હોન્સન અને જેમ્સ રોબિન્સનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો છે.સંસ્થાઓ કઈ રીતે સમૃધ્ધિને આકાર આપે છે તે વિષય પર પાયાનું સંશોધન કરવા બદલતેમની પસંદગી કરવામાં આવી છે. રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સિસે આર્થિક વૃધ્ધિને વેગ આપવામાં, અસમાનતા દૂર કરવામ...

ઓક્ટોબર 14, 2024 7:46 પી એમ(PM)

views 39

વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે આજે દિલ્હીમાં eMigrate V2.0 વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઉદઘાટન કર્યું

વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે આજે દિલ્હીમાં eMigrate V2.0 વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઉદઘાટન કર્યું. eMigrate પોર્ટલમાં 2.81 લાખ નોંધાયેલા વિદેશી કર્મચારીઓ છે.આ પોર્ટલ ભારતીય સ્થળાંતર કરનારાઓ માટે સલામત અને કાનૂની ગતિશીલતા ચેનલોનેપ્રોત્સાહન આપે છે.   ડોક્ટર જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે eMigra...

ઓક્ટોબર 14, 2024 7:45 પી એમ(PM)

views 18

ભારતનાં યજમાનપદે આવતી કાલથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિ કેશનયુનિયનની વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી યોજાશે

ભારતનાં યજમાનપદે આવતી કાલથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિ કેશનયુનિયનની વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી યોજાશે.પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ભારત સૌ પ્રથમ વાર આ કાર્યક્રમ યોજીરહ્યો છે. આ પ્રસંગે શ્રી મોદી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું પણ ઉદ...

ઓક્ટોબર 14, 2024 7:44 પી એમ(PM)

views 23

કેનેડામાં ભારતનાં હાઇ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ કેનેડામાં ચાલી રહેલા એક તપાસ કેસમાં હિત ધારકો હોવાનાં દાવાને ભારતે ભારપૂર્વક ફગાવી દીધા છે

કેનેડામાં ભારતનાં હાઇ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ કેનેડામાં ચાલી રહેલા એક તપાસ કેસમાં હિત ધારકો હોવાનાં દાવાને ભારતે ભારપૂર્વક ફગાવી દીધા છે. આ અંગે કેનેડા સરકારને જવાબ આપતા વિદેશમંત્રાલયે આ દાવાને આરોપવિહોણો ગણાવીને જણાવ્યું કે, કેનેડાની ટ્રુડો સરકારનો આ વોટ બેન્કનાંરાજકારણનો એજન્ડા છે. મંત્રાલય તરફ...

ઓક્ટોબર 14, 2024 7:44 પી એમ(PM)

views 35

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્જિરિયાની મુલાકાતનાં બીજા દિવસે આજે શહીદ સ્માર મકામ ઇચહિદની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્જિરિયાની મુલાકાતનાં બીજા દિવસે આજે શહીદ સ્માર મકામ ઇચહિદની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિએ મૌદજાહિદના રાષ્ટ્રીય સંગ્રહાલયની પણ મુલાકાત લીધી, જ્યાં ફ્રેન્ચ સંસ્થાનવાદ વિરુદ્ધ અલ્જિરીયાનો સંઘર્ષ સંગ્રહિત છે. અલમૌરાડિયા પેલેસ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્...