રાષ્ટ્રીય

ઓક્ટોબર 17, 2024 7:38 પી એમ(PM)

views 42

ભારત અને મલાવી સુમેળભર્યા તથા મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, ભારત અને મલાવી સુમેળભર્યા અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. આજે સાંજે મલાવીના લિલોંગવેમાં ભારત-મલાવી વેપાર સંમેલનને સંબોધતા રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે, 1964માં સ્વતંત્રતા મળ્યા બાદ મલાવી સાથે રાજદ્વારી સંબંધો સ્થાપનારા પ્રારંભિક દેશોમાં ભાર...

ઓક્ટોબર 17, 2024 2:35 પી એમ(PM)

views 51

આસામનું કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક સૌથી વધુ સંખ્યામાં પતંગિયાઓ સાથે દેશનું બીજું મોટું ઉદ્યાન બન્યું

આસામનું કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક સૌથી વધુ સંખ્યામાં પતંગિયાઓ સાથે દેશનું બીજું મોટું ઉદ્યાન બની ગયું છે. અહીં પતંગિયાઓની 446થી વધુ પ્રજાતિઓ છે. અરુણાચલ પ્રદેશનું નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી વધુ સંખ્યામાં પતંગિયા સાથે પ્રથમ ક્રમે છે. કાઝીરંગાનો આ વિક્રમ કાઝીરંગાનાં વતની અને યુવા વૈજ્ઞાનિક મોનસૂન જ્ય...

ઓક્ટોબર 17, 2024 2:29 પી એમ(PM)

views 41

લોકોને સાચી માહિતી અને ગુણવત્તાયુક્ત સામગ્રી આપવાની બ્રોડકાસ્ટર્સની મોટી જવાબદારી છે :કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને કહ્યું કે લોકોને સાચી માહિતી અને ગુણવત્તાયુક્ત સામગ્રી આપવાની બ્રોડકાસ્ટર્સની મોટી જવાબદારી છે. આજે નવી દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ખાતે યોજાયેલા બ્રોડકાસ્ટિંગ સેક્ટરમાં ઇમર્જિંગ ટ્રેન્ડ્સ અને ટેક્નોલોજી અંગેના પરિસંવાદને સંબોધતા ડૉ. મુર...

ઓક્ટોબર 17, 2024 2:23 પી એમ(PM)

views 39

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સંમેલન હરિ...

ઓક્ટોબર 17, 2024 2:21 પી એમ(PM)

views 39

ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પંચકુલાના શાલીમાર ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થતિ રહેશે. અગાઉ ગઈકાલે, શ્રી સૈની રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળ્યા હતા અને ભાજપ ધારાસભ્...

ઓક્ટોબર 17, 2024 2:20 પી એમ(PM)

views 28

ભારતમાં 22 લાખ કરોડ રૂપિયાના કદ સાથે અને લગભગ તમામ વૈશ્વિક ઓટો કંપનીઓની હાજરી સાથે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ છે:કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં 22 લાખ કરોડ રૂપિયાના કદ સાથે અને લગભગ તમામ વૈશ્વિક ઓટો કંપનીઓની હાજરી સાથે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ છે. નીતિ આયોગ દ્વારા આયોજિત નવી દિલ્હીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મિથેનોલ પરિષદનું ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ગડકરીએ આમ જણાવ્યું ...

ઓક્ટોબર 17, 2024 2:18 પી એમ(PM)

views 37

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના પ્રવાસ માટે મલાવી પહોંચ્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 3 દિવસના પ્રવાસે મલાવી પહોંચ્યાં છે. ત્યાં તેઓ મલાવીના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે અને ભારતીય સમુદાયને પણ મળશે. રાષ્ટ્રપતિ ગઈકાલે મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્દ ગજુઆની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચામાં પણ ભાગ લી...

ઓક્ટોબર 17, 2024 2:17 પી એમ(PM)

views 55

સર્વોચ્ચ અદાલતે આસામમાં ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવા સંબંધિત નાગરિકતા અધિનિયમની ધારા – 6 એ ની બંધારણીય માન્યતાને યથાવત્ રાખી

સર્વોચ્ચ અદાલતે ચાર-એકની બહુમતીના નિર્ણયમાં આસામમાં ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવા સંબંધિત નાગરિકતા અધિનિયમની ધારા – 6 એની બંધારણીય માન્યતાને યથાવત્ રાખી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની પીઠે કહ્યું કે, ‘આસામ સમજૂતી ગેરકાયદેસર શરણાર્થીઓન...

ઓક્ટોબર 17, 2024 2:17 પી એમ(PM)

views 31

‘ભાષા, સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતા જેવા સાંસ્કૃતિક સ્તંભો દેશની ઓળખ બનાવે છે’ :પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભાષા, સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતા જેવા સાંસ્કૃતિક સ્તંભો દેશની ઓળખ બનાવે છે. તેમણે કહ્યું, જ્યારે દેશ વિકાસની રાહે આગળ વધે છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધના ઉપદેશ અંગે ધ્...

ઓક્ટોબર 17, 2024 8:52 એ એમ (AM)

views 13

SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ-2024માં ભારત આજે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે.

SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ-2024માં ભારત આજે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ નેપાળના કાઠમંડુમાં ભારતીય સમય મુજબ સાંજે સવા પાંચ વાગ્યે શરૂ થશે. ભારત વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં છે જ્યારે ગ્રુપ Bમાં યજમાન નેપાળ, ભૂતાન, માલદીવ્સ અને શ્રીલંકાનો સમાવેશ થાય છ...