રાષ્ટ્રીય

ઓક્ટોબર 17, 2024 8:51 એ એમ (AM)

views 47

આજે દેશભરમાં વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે દેશભરમાં વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાલ્મીકિ આદિ કવિ અને સંસ્કૃત ભાષાના પ્રથમ કવિ તરીકે પણ ઓળખાય છે. વાલ્મીકિ સંપ્રદાયના સભ્યો મહર્ષિ વાલ્મીકિને ભગવાનના દૂત માને છે અને તેમની જયંતીને ભક્તિભાવ સાથે ઉજવે છે. આ પ્રસંગ...

ઓક્ટોબર 17, 2024 8:49 એ એમ (AM)

views 58

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. મેચ સવા નવ વાગ્યે શરૂ થશે. ગઈકાલે વરસાદના કારણે એક પણ બોલ નહોતો નખાયો. ભારતે બાંગ્લાદેશ સામે 2-0થી જીત મેળવીને શ્રેણીમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે 0-2થી પરાજય પામ્યું હતું. ભારત હાલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્...

ઓક્ટોબર 17, 2024 8:48 એ એમ (AM)

views 55

નીતિ આયોગ આજથી નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય મિથેનોલ સેમિનાર અને એક્સ્પો-2024નું આયોજન કરશે.

નીતિ આયોગ આજથી નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય મિથેનોલ સેમિનાર અને એક્સ્પો-2024નું આયોજન કરશે. આ આયોજન અમેરિકાની મિથેનોલ સંસ્થાના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. જેમાં વિશ્વમાં મિથેનોલ ઉત્પાદન, એપ્લિકેશન્સ અને સંકળાયેલ તકનીકી વિકાસને લગતા પ્રોજેક્ટ્સ, ઉત્પાદનો અને સંશોધન તથા વિકાસ પહેલની પ્રગતિ...

ઓક્ટોબર 17, 2024 8:45 એ એમ (AM)

views 44

ડેનમાર્ક ઓપન બેડમિન્ટનમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ આજે મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હાન યુ સાથે રમશે.

ડેનમાર્ક ઓપન બેડમિન્ટનમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ આજે મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હાન યુ સાથે રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે એક વાગે ને પચાસ મિનિટે શરૂ થશે. શરૂઆતની મેચમાં સિંધુનો મુકાબલો તાઈપેઈની પાઈ યુ પો સામે થયો હતો, પરંતુ પો અધવચ્ચે જ મેચમાંથી ખસી ગઈ હતી.

ઓક્ટોબર 17, 2024 8:42 એ એમ (AM)

views 34

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્દ ગજુઆની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્દ ગજુઆની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચામાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ આજથી શનિવ...

ઓક્ટોબર 17, 2024 8:35 એ એમ (AM)

views 34

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સંમેલન હરિ...

ઓક્ટોબર 17, 2024 8:34 એ એમ (AM)

views 60

ભારતીય જનતા પક્ષના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પંચકુલાના શાલીમાર ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થતિ રહેશે. અગાઉ ગઈકાલે, શ્રી સૈની રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળ્યા હતા અને ભાજપ ધારાસભ્...

ઓક્ટોબર 17, 2024 8:32 એ એમ (AM)

views 32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા પ્રાપ્ત થવા અંગે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેશે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી અભિધમ્મ દિવસ અને પાલી ભાષાના મહત્વ ...

ઓક્ટોબર 17, 2024 8:30 એ એમ (AM)

views 83

સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા અને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો જાહેર કર્યો

સરકારે વર્ષ 2025-26ની માર્કેટિંગ સિઝન માટેનાં રવી પાકનાં લઘુતમ ટેકાનાં ભાવમાં વધારો કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળનાં નિર્ણયોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરસવના પાકમાં સૌથી વધુ 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે. મસુર દાળમાં 275 રૂપિયા, ચણ...

ઓક્ટોબર 16, 2024 8:21 પી એમ(PM)

views 48

આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ-ICC એ ભારતનાં મહિલા ખેલાડી નીતુ ડેવિડને ‘આઇસીસી હોલ ઓફ ફેમ’માં સ્થાન આપ્યું

આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ-ICC એ ભારતનાં મહિલા ખેલાડી નીતુ ડેવિડ, ઇંગલેન્ડનાં એલેસ્ટર કુક, અને દક્ષિણ આફ્રિકનાં એબી ડિવિલિયર્સને ‘આઇસીસી હોલ ઓફ ફેમ’માં સ્થાન આપ્યું છે.જાન્યુઆરી 2009માં યોજાયેલા આઇસીસીનાં શતાબ્દિ સમારોહમાં ‘આઇસીસી હોલ ઓફ ફેમ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આયાદીમાં ક્રિકેટનાં સૌથી મહા...