ઓક્ટોબર 18, 2024 7:05 પી એમ(PM)
24
બિહારમાં ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
બિહારમાં ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે.રાજ્યની ઈમામગંજ, બેલાગંજ, રામગઢ અને તરારી એમ ચાર વિધાનસભા મતવિસ્તારમાં આગામી 13નવેમ્બરે મતદાન થશે. આ પેટા-ચૂંટણી માટે 25 ઑક્ટોબર સુધી ઉમેદવારીપત્ર દાખલ કરીશકાશે...