રાષ્ટ્રીય

ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM)

views 59

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. ગઈકાલે તેમણે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચાકવેરા સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ, ભારત અને મલાવી વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હ...

ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM)

views 52

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે. આ સપ્તાહ અંતર્ગત દરેક કર્મયોગીએ ઓછામાં ઓછા ચાર કલાકની યોગ્યતા સાથે જોડાયેલ શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. આ માટે મંત્રાલયો અને વિભાગ ક્ષેત્ર-વિશિષ્ય ક્ષમતાઓને વધારવા માટે વર્કશૉપ અને સેમિનારનું આયોજન કરશે. રાષ્ટ...

ઓક્ટોબર 18, 2024 7:28 પી એમ(PM)

views 25

સરકારે મધ્યસ્થી અને સમાધાન સુધારા ખરડો 2024ના ડ્રાફ્ટ અંગે સૂચનો માગ્યા છે

સરકારે મધ્યસ્થી અને સમાધાન સુધારા ખરડો 2024ના ડ્રાફ્ટ અંગે સૂચનો માગ્યા છે.કાયદા અને ન્યાય મંત્રાલયે જણાવ્યું કે, ‘સરકારે દેશમાં વિવાદના નિરાકરણની વ્યવસ્થાને મજબૂત કરવા અને વેપાર સરળતા માટે અનેક પગલાં લીધા છે. કાયદાકીય બાબતોનું વિભાગ હાલમાં મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ 1996માં વધુ સુધારા કરવાની પ્રક્...

ઓક્ટોબર 18, 2024 7:26 પી એમ(PM)

views 24

જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળોએ આજે પૂંછ જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક વ્યક્તિને પકડી પાડ્યો છે

જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળોએ આજે પૂંછ જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક વ્યક્તિને પકડી પાડ્યો છે.પોલીસે શંકાસ્પદ પાસેથી ચાર ગ્રેનેડ કબજે કર્યાની પુષ્ટિ કરી છે. આ ધરપકડ સરહદી જિલ્લામાં તાજેતરમાં થયેલી આતંકી ઘટનાઓને ઉકેલવામાં મોટી સફળતા સાબિત થઈ શકે છે. આ વ્યક્તિ તાજેતરમાં પૂંછ શહેર અને ...

ઓક્ટોબર 18, 2024 7:24 પી એમ(PM)

views 27

સર્વોચ્ચ અદાલતે દેશમાં બાળલગ્નને રોકવાના કાયદાને અસરકારક રીતે અમલ માટે દિશાનિર્દેશ પણ જાહેર કર્યા

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમને અંગત કાયદાઓ દ્વારા અટકાવી ન શકાય. અદાલતે કહ્યું કે, બાળ લગ્ન જીવનસાથી જાતે પસંદ કરવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડ, ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને મનોજમિશ્રાની ખંડપીઠે દેશમાં બાળ લગ્નને રોકવાના કાયદાને અસરકારક રીતે ...

ઓક્ટોબર 18, 2024 7:20 પી એમ(PM)

views 21

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું, ‘રાજ્યમાં ટૂંક સમયમાં સમાન નાગરિકતા ધારો લાગુ થશે

ઉત્તરાખંડમાં સમાન નાગરિકતા ધારો એટલે કે, યુનિફૉર્મ સિવિલ કોડ – UCC લાગુ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. પૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્ન સિંહની અધ્યક્ષતામાં બનેલી U.C.C. નિયમ અને અમલીકરણ સમિતિએ આજે સચિવાલય ખાતે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને તેમનો મુસદ્દો અહેવાલ સોંપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘મંત્રીમંડળન...

ઓક્ટોબર 18, 2024 7:14 પી એમ(PM)

views 38

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે. આ સપ્તાહ અંતર્ગત દરેક કર્મયોગીએ ઓછામાં ઓછા ચાર કલાકની યોગ્યતા સાથે જોડાયેલ શિક્ષણ પ્રાપ્ત કરવુંપડશે. આ માટે મંત્રાલયો અને વિભાગ ક્ષેત્ર-વિશિષ્ય ક્ષમતાઓને વધારવા માટે વર્કશૉપઅને સેમિનારનું આયોજન કરશે. રા...

ઓક્ટોબર 18, 2024 7:12 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ કહ્યું, ‘સરળ શાસન, ઝડપી નિર્ણય અને શાસનમાંપારદર્શકતાના કારણે NDA શાસિત રાજ્યોમાં રોકાણકારોને મદદ મળી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘સરળ શાસન, ઝડપી નિર્ણય લેવા અને શાસનમાં પારદર્શકતાએ રોકાણકારોને આકર્ષવા અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન - N.D.A. શાસિત રાજ્યોમાં રોકાણ કરવામાં મદદકરી છે.’ચંદીગઢમાં ગઈકાલે N.D.A. નેતાઓની બેઠકને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું હતું.શ્રી મોદીએ જાહેર મૈત્રીપૂર...

ઓક્ટોબર 18, 2024 7:10 પી એમ(PM)

views 20

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરૂગને આજે બેંગ્લોરમાંમંત્રાલય હેઠળ કાર્યરત્ મીડિયા એકમોની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરૂગને આજે બેંગ્લોરમાંમંત્રાલય હેઠળ કાર્યરત્ મીડિયા એકમોની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી. તેમણે ખેડૂતો,મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતા કાર્યક્રમોની માહિતી માગી હતી.શ્રી મુરૂગને  એક સામાન્ય સામગ્રી એકમ બનાવવાની સલાહઆપી, જે પત્ર સૂચના કાર્યાલય – P.I....

ઓક્ટોબર 18, 2024 7:07 પી એમ(PM)

views 23

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઑલી સહિત ત્રણ રાજકીયપક્ષના ટોચના નેતાઓની એક બેઠક પ્રધાનમંત્રીના સરકારી આવાસ ખાતે યોજાઈ

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઑલી સહિત ત્રણ રાજકીયપક્ષના ટોચના નેતાઓની એક બેઠક પ્રધાનમંત્રીના સરકારી આવાસ ખાતે યોજાઈ. બેઠકમાંનેપાળ કૉંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દુઉબા, સામ્યવાદી પક્ષ નેપાળ માઓવાદી કેન્દ્ર – C.P.N.ના અધ્યક્ષ પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’, પક્ષના નાયબ મહાસચિવ શક્તિ બહાદુર બસનેત, દેશનામહાન્ય...