રાષ્ટ્રીય

નવેમ્બર 11, 2024 7:56 પી એમ(PM)

views 21

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આજે જાહેરાત કરી હતી કે IIFTનું નવું કેમ્પસ ટૂંક સમયમાં દુબઈમાં શરૂ કરવામાં આવશે

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આજે જાહેરાત કરી હતી કે IIFTનું નવું કેમ્પસ ટૂંક સમયમાં દુબઈમાં શરૂ કરવામાં આવશે.શ્રી ગોયલે  આજે નવી દિલ્હી ખાતે  IIFTના 57માં દીક્ષાંત સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધતાં, ભારતના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવામાં યુવા સ્નાતકોની મહત્વની ભૂમિકા પર ભારમૂક્યો હતો. તેમણે ...

નવેમ્બર 11, 2024 7:55 પી એમ(PM)

views 17

આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવ- IFFI ગોવામાં આ મહિનાની 20મી તારીખથી શરૂ થશે

આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવ- IFFI ગોવામાં આ મહિનાની 20મી તારીખથી શરૂ થશે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં માહીતી આપતા માહિતી અનેપ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું કે, ફિલ્મ મહોત્સવને ફિલ્મ નિર્માતાઓ અને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.તેમણે જણાવ્યું કે,આંતરરાષ્ટ્રીય સ્...

નવેમ્બર 11, 2024 7:54 પી એમ(PM)

views 30

કેન્દ્રીય સંદેશા વ્યવહારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર દેશમાં ઈલેક્ટ્રોનિક્સનાં ઉત્પાદનનાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે

કેન્દ્રીય સંદેશા વ્યવહારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર દેશમાં ઈલેક્ટ્રોનિક્સનાં ઉત્પાદનનાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આજે નવી દિલ્હીમાં દક્ષિણએશિયન ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટર્સ કાઉન્સિલની 25મી બેઠકના ઉદ્ઘાટન દરમિયાન આ મુજબ જણાવ્યું. શ્રી સિંધીયાએ કહ્યું કે દેશની લગભગ 99.3 ટકા મોબ...

નવેમ્બર 11, 2024 7:53 પી એમ(PM)

views 30

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. તેમણે મુંબઈમાં ઈન્ડિયા-રશિયા બિઝનેસ ફોરમમાંચાવીરૂપ વક્તવ્ય આપ્યું હતું.  આ પ્રસંગે રશિયાના પ્રથમનાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવ તથા અન્ય મહાનુભાવો હાજર હતા. ડોક્ટર જયશંકરે જણાવ્યુંકે હાલમ...

નવેમ્બર 11, 2024 7:52 પી એમ(PM)

views 17

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો અને 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાટે પ્રચારનો અંત

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે તથા 10 રાજ્યોની વિધાનસભાની 33 બેઠકોનીપેટાચૂંટણીનાં પ્રચારનો આજે અંત આવ્યો છે. આ તબક્કામાં 13 નવેમ્બરે ઝારખંડમાં 43 બેઠકોમાટે મતદાન યોજાશે. એનડીએ અને ઇન્ડિ ગઠબંધનનાં સ્ટાર પ્રચારકોએ મતદારોને આકર્ષવા છેલ્લીઘડીનાં પ્રયત્નો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના વરિષ...

નવેમ્બર 11, 2024 2:25 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘સમગ્ર વિશ્વ આજે ભારતના યુવાનોની ક્ષમતાથી આકર્ષિત છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘સમગ્ર વિશ્વ આજે ભારતના યુવાનોની ક્ષમતાથી આકર્ષિત છે. આજે વિશ્વના મોટાભાગના નેતાઓ ભારતીય યુવાનો, કુશળ માનવશક્તિ તેમના દેશોમાં કામ કરે તેવી આશા રાખે છે. ગુજરાતના વડતાલમાંશ્રી સ્વામિનારાયણ મંદિરના દ્વિ-શતાબ્દી મહોત્સવને વર્ચ્યૂઅલ સંબોધતા શ્રી મોદીએ આમ જણાવ્યું હત...

નવેમ્બર 11, 2024 2:24 પી એમ(PM)

views 34

ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ આજે દેશના 51મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે

ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ આજે દેશના 51મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડના અનુગામી બન્યા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધ...

નવેમ્બર 11, 2024 2:23 પી એમ(PM)

views 25

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે પૂર્ણ થશે

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે પૂર્ણ થશે. આ તબક્કામાં 43 વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બરે મતદાન થશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA અને ઇન્ડી ગઠબંધન બંનેના સ્ટાર પ્રચારક પોતપોતાના ઉમેદવારોના પક્ષમાં સમર્થન મેળવવા મતદારોને રિઝવવાના તમામ પ્...

નવેમ્બર 11, 2024 2:22 પી એમ(PM)

views 23

સંયુક્ત રાષ્ટ્રનું 29મું વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલન આજથી અઝરબૈજાનના બાકુ ખાતે શરૂ થશે

સંયુક્ત રાષ્ટ્રનું 29મું વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલન આજથી અઝરબૈજાનના બાકુ ખાતે શરૂ થશે. નાણાકીય સંમેલન તરીકે રજૂ કરાયેલા 2 સપ્તાહના આ કાર્યક્રમમાં આબોહવા પરિવર્તનથી અસરગ્રસ્ત થનારા સૌથી વધુ અસલામત દેશોમાં તેના નવા આર્થિક લક્ષ્યને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે સુનિશ્ચિત કરવા પર વિચાર કરાશે. આમાં ભાર...

નવેમ્બર 11, 2024 2:21 પી એમ(PM)

views 33

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે આગના બનાવમાં એક મહિલા અને તેમના 2 બાળકના મોત નીપજ્યાના અહેવાલ છે

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે આગના બનાવમાં એક મહિલા અને તેમના 2 બાળકના મોત નીપજ્યાના અહેવાલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, દ્રબશલ્લાના બધાત-બશર ગામમાં સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ એક ઘરમાં આગ લાગતાં મૃતકો અંદર જ ફસાઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે....