નવેમ્બર 10, 2024 4:09 પી એમ(PM)
26
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નેશનલ ડેમોક્રેટિક અને ઈન્ડિયા એલાયન્સ બંનેના મુખ્ય પ્રચારકો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડમાં બે રેલીઓને સંબોધશે અને રોડ શોમાં ભાગ લેશે. પ્ર...