ડિસેમ્બર 2, 2024 7:52 પી એમ(PM)
30
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ, નાણાકીય વર્ષ 2019-20માં લગભગ 94 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ, નાણાકીયવર્ષ 2019-20માં લગભગ 94 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંતચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 15 લાખ ઉમેદવારોએ આ યોજનાનો લાભ લીધો છે. અન્ય એક જવાબમાં, સરકારે માહિતીઆપી ...