રાષ્ટ્રીય

ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM)

views 66

ઑક્ટોબરમાં યુપીઆઈ થકી રૂ. 16.15 અબજના નાણાંકીય વ્યવહાર થયા

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ - UPIથી આ વર્ષે ઑક્ટોબર મહિનામાં 16 અબજ 15 કરોડના નાણાકીય વ્યવહાર થયા છે. માત્ર એક જ મહિનામાં UPIથી આ લેવડ-દેવડ થકી અંદાજે 23 લાખ 49 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનાની સરખામણીએ આ 45 ટકા વધુ છે. UPIને વર્ષ 2016માં નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન...

નવેમ્બર 30, 2024 7:51 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી આજે ભુવનેશ્વરમાં યોજાઇ રહેલી પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની રાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત રહ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાઇ રહેલી પોલીસ મહાનિદેશકો અનેમહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આવતીકાલે પણ આપરિષદમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટેની આ પરિષદનુંગઈકાલે ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ...

નવેમ્બર 30, 2024 7:48 પી એમ(PM)

views 16

કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય અને કોચીન શિપયાર્ડ લિમિટેડે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યના સમારકામ અને તેની યુદ્ધ ક્ષમતામાં વધારો કરવા અંગેના સમજૂતી કરાર કર્યા

કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય અને કોચીન શિપયાર્ડ લિમિટેડે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યના સમારકામ અનેતેની યુદ્ધ ક્ષમતામાં વધારો કરવા અંગેના સમજૂતી કરાર કર્યા છે. કુલ એક હજાર 200કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ કામગીરી કરાશે.સંરક્ષણ મંત્રાલયની યાદીમાંજણાવ્યું છે કે, દેશમાં જહાજોના સમારકામ અને ત...

નવેમ્બર 30, 2024 7:42 પી એમ(PM)

views 28

મહારાષ્ટ્રના ચૂંટણીને લગતી બધી જ પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરાઇ છે :કેન્દ્રિય ચૂંટણીપંચ

કેન્દ્રિય ચૂંટણીપંચે જણાવ્યુંછે કે, મહારાષ્ટ્રના ચૂંટણીને લગતી બધી જ પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરાઇ છે. ચૂંટણીનાદરેક તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓને સાંકળવામાં આવ્યાહતા. જો કે, કોંગ્રેસપક્ષ દ્વારા વ્યક્ત કરાયેલા યોગ્ય મુદ્દાઓની સમિક્ષા કરશે,તેવી હૈયાધારણ પણ ચૂંટણીપંચે આપી છે...

નવેમ્બર 30, 2024 7:40 પી એમ(PM)

views 26

બિહારમાં આજે કેન્દ્રિય નાણામંત્રીએ કેન્દ્રિય યોજનાઓના લાભાર્થીઓને એક હજાર121 કરોડ રૂપિયાના ધિરાણના મંજૂરીપત્રો એનાયત કર્યા

બિહારના મધુબની જીલ્લામાં આજેયોજાયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા મુદ્રા વિવિધ કેન્દ્રિયયોજનાઓના 50 હજારથી વધુ લાભાર્થીઓને એક હજાર 121 કરોડ રૂપિયાના ધિરાણનામંજૂરીપત્રો એનાયત થયા છે.કેન્દ્રિય નાણામંત્રી નિર્મળાસીતારમણે ધિરાણ મંજૂરીપત્રો એનાયત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાંદેશને ...

નવેમ્બર 30, 2024 3:39 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી મોદીએ ઓડિશાના ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી. શ્રી મોદી આવતીકાલે પણ આ પરિષદમાં હાજરી આપશે. વડાપ્રધાન કાર્યાલયે એક નિવેનદમાં જણાવ્યું છે કે, શ્રી મોદીએ હંમેશા ખુલ્લી અને અનૌપચારિક ચર્ચાને પ્રોત્સાહન આપ્યું છે. 3 દિવસની આ ...

નવેમ્બર 30, 2024 3:38 પી એમ(PM)

views 28

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતમાં બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેકચરિંગ ફેકટરીની મુલાકાત લીધી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજ્યની એક દિવસની મુલાકાત અંતર્ગત સુરતના કીમ આવ્યા આવ્યા હતા. તેઓએ બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેકચરિંગ ફેકટરીની મુલાકાત લઇને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓ લોકાદરાના પ્લાસર ઇન્ડિયા ફેકટરીની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ આજે સાંજે વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીના...

નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM)

views 62

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોની રોજગારીનું માધ્યમ : ગિરીરાજ સિંહ

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું ...

નવેમ્બર 29, 2024 7:40 પી એમ(PM)

views 16

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ભુવનેશ્વરમાં અખિલ ભારતીય ડાયરેક્ટ જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ભુવનેશ્વરમાં અખિલ ભારતીય ડાયરેક્ટ જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. લોક સેવા ભવન ખાતે શરૂ થયેલી આ પરિષદ ત્રણ દિવસ ચાલશે. પરિષદમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર, કેન્દ્રીય ગૃહ સચિવ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પોલિસ મહાનિદેશક...

નવેમ્બર 29, 2024 7:38 પી એમ(PM)

views 17

રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું છે કે, વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેનો સામનો કરવા માટે ભારત આગેવાની લઈને તમામ મોરચે અગ્રેસર છે

રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું છે કે, વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેનો સામનો કરવા માટે ભારત આગેવાની લઈને તમામ મોરચે અગ્રેસર છે.તેમણે કહ્યું કે, દેશ તમામ બહુપક્ષીય મંચોપર માત્ર એક સહભાગી બનવાને બદલે મુખ્ય હિસ્સેદાર બની ગયો છે. તેઓ આજે નવી દિલ્હીમાં આકાશવાણી દ્વારા આયોજિત ડૉક્ટર રાજેન્દ...