જાન્યુઆરી 4, 2026 7:40 પી એમ(PM)
27
ગુજરાતના ગાંધીનગરમાં ટાઇફોઇડની સ્થિતિ અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને આદેશ આપ્યા.
ગુજરાતના ગાંધીનગરમાં પાણીજન્ય ટાઇફોઇડની સ્થિતિ અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને આદેશ આપ્યા છે. તેમણે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ આપ્યા છે. શ્રી શાહે દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને...