રાષ્ટ્રીય

જાન્યુઆરી 16, 2026 9:26 એ એમ (AM)

views 30

જમ્મુ અને કાશ્મીર પોલીસે, પૂંચ જિલ્લામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી હેન્ડલરની સ્થાવર મિલકત જપ્ત કરી

જમ્મુ અને કાશ્મીરમાં, પોલીસે પૂંચ જિલ્લામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી હેન્ડલરની સ્થાવર મિલકત જપ્ત કરી છે. મંડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં કોર્ટના નિર્દેશોનું પાલન કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે.જપ્ત કરાયેલી મિલકતમાં મંડી તહસીલમાં 10 કનાલ અને 14 મરલા જમીનનો સમાવેશ થાય છે, જેની અંદાજિત...

જાન્યુઆરી 16, 2026 9:14 એ એમ (AM)

views 42

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના 10 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના 10 વર્ષની ઉજવણીના ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સભ્યો સાથે વાતચીત કરશે.પસંદગીના સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ પણ તેમની ઉદ્યોગસાહસિક યાત્રા અંગે વાત કરશે.સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત આજથી જ...

જાન્યુઆરી 16, 2026 9:08 એ એમ (AM)

views 31

ભારત અને ઇઝરાયલે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવાના કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ઇઝરાયલે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવા માટે સંયુક્ત મંત્રી સ્તરીય ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.ઇઝરાયલમાં આયોજિત બીજા વૈશ્વિક સમિટ “ઓન બ્લુ ફૂડ સિક્યુરિટી: સી ધ ફ્યુચર 2026” દરમિયાન આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.મત્સ્યઉદ્યોગ, મંત્રાલયે જણાવ્યું કે, આ ઘોષણાપત્ર અદ્યતન મત્સ્ય...

જાન્યુઆરી 16, 2026 9:07 એ એમ (AM)

views 26

ઇલકેશન કમિશને ગોવા, લક્ષદ્વીપ, રાજસ્થાન, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં SIR યાદી સુધારણા 19 જાન્યુઆરી સુધી લંબાવી

ભારતીય ચૂંટણી પંચ(ECI)એ ગોવા, લક્ષદ્વીપ,રાજસ્થાન,પુડુચેરી અનેપશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના ચાલી રહેલા ખાસ સઘન સુધારા (SIR)માટેનું સમયપત્રક19 જાન્યુઆરી સુધી લંબાવ્યું છે. આ સાથે,મતદારો આ મહિનાની19 તારીખ સુધી દાવા અને વાંધા દાખલ કરી શકે છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિતપ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs...

જાન્યુઆરી 15, 2026 7:57 પી એમ(PM)

views 22

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું માધ્યમ ગણાવ્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે શિક્ષણ ફક્ત આજીવિકાનું સાધન નથી, તે સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું પણ એક માધ્યમ છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ શિક્ષણમાં તેમના યોગદાન માટે સમાજના ઋણી છે. આ ઋણ ચૂકવવાનો એક રસ્તો એ છે કે વિકાસના માર્ગમાં પાછળ રહી ગયેલા લોકોને ઉત્થાન આપવા માટે ક...

જાન્યુઆરી 15, 2026 7:55 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સરકાર દરેક વ્યક્તિ માટે જન કલ્યાણની ભાવના સાથે કામ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર કોઈપણ ભેદભાવ વિના દરેક વ્યક્તિ માટે જન કલ્યાણની ભાવના સાથે કામ કરી રહી છે. નવી દિલ્હીમાં સંવિધાન સદનમાં રાષ્ટ્રમંડળ દેશોની સંસદોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સના પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે દેશે વિવિધતાને લોકશાહીની તાકાતમાં પરિવર્તિત કરી ...

જાન્યુઆરી 15, 2026 7:53 પી એમ(PM)

views 24

છત્તીસગઢમાં, 52 માઓવાદીએ સુરક્ષાદળો સમક્ષ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢમાં, આજે બીજાપુર જિલ્લામાં 52 માઓવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ માઓવાદીઓ પર કુલ 1 કરોડ 45 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરનારાઓમાં 21 મહિલા માઓવાદીઓનો સમાવેશ થાય છે. આત્મસમર્પણ કરનારા દક્ષિણ સબ-ઝોનલ બ્યુરો અને માઓવાદીઓની ભૈરમગઢ એરિયા કમિટી સાથે સંકળા...

જાન્યુઆરી 15, 2026 2:07 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે વિશ્વ સમક્ષ લોકશાહીનું ચુસ્ત પણે અનુસરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે વિશ્વ સમક્ષ લોકશાહીના ચુસ્ત પણે અનુસરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ભારતે દર્શાવ્યું છે કે લોકશાહી સંસ્થાઓ અને લોકશાહી પ્રક્રિયાઓ લોકશાહીને સ્થિરતા, ગતિ અને સ્કેલ આપે છે. આજે નવી દિલ્હીના સંવિધાન સદનમાં કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સનન...

જાન્યુઆરી 15, 2026 2:05 પી એમ(PM)

views 31

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના બે દિવસના રાજ્ય પ્રવાસ પર પંજાબ પહોંચ્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના બે દિવસના રાજ્ય પ્રવાસ પર પંજાબ પહોંચ્યા છે. તેઓ આજે અમૃતસર ખાતે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી (GNDU) ના 50મા સુવર્ણ જયંતિ દિક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન છે. અહીં તેઓ 463 વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ અર્પણ કરશે.આવતીકાલે, રાષ્ટ્રપતિ જલંધર ખાતે ડૉ. બી.આર. આંબેડકર નેશનલ ઇન...

જાન્યુઆરી 15, 2026 2:28 પી એમ(PM)

views 36

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું પાલડીના ટાગોર હૉલ ખાતે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલિના વિમોચન સમારોહને સંબોધતાં શ્રી શાહે આ વાત કહ...