રાષ્ટ્રીય

જાન્યુઆરી 17, 2026 9:35 એ એમ (AM)

views 33

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે છઠ્ઠા વાર્ષિક નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ફેલોશિપ કાર્યક્રમમાં ભાગ લેનારા 39 દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં આયોજિત છઠ્ઠા વાર્ષિક નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ફેલોશિપ કાર્યક્રમમાં ભાગ લેનારા 39 દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી.આ ફેલોશિપનું આયોજન સુષ્મા સ્વરાજ ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ...

જાન્યુઆરી 17, 2026 9:30 એ એમ (AM)

views 24

પોલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી, રાડોસ્લોવ સિકોર્સ્કી, આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે.

પોલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી, રાડોસ્લોવ સિકોર્સ્કી, આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે. આવતીકાલે શ્રી સિકોર્સ્કી રાજસ્થાનના જયપુરમાં જયપુર સાહિત્ય મહોત્સવમાં હાજરી આપવાના છે. જ્યારે, તેમની મુલાકાતના અંતિમ દિવસે, તેઓ નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળશે.

જાન્યુઆરી 17, 2026 9:28 એ એમ (AM)

views 34

ભાજપ અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના ગઠબંધને BMC ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી

ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના ગઠબંધને BMC ચૂંટણીમાં 227 માંથી 118 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે મધ્યરાત્રિ સુધીમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 2 હજાર 869 બેઠકોમાંથી 2 હજાર 784 બેઠકોના પરિણામો જાહેર કર્યા. ભારતીય જનતા પાર્ટી ...

જાન્યુઆરી 17, 2026 8:59 એ એમ (AM)

views 43

પ્રધાનમંત્રી મોદી આજે હાવડા અને ગુવાહાટી વચ્ચે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદા ટાઉન રેલ્વે સ્ટેશન પર હાવડા અને ગુવાહાટી (કામખ્યા) વચ્ચે દોડનારી ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ ગુવાહાટી - હાવડા વંદે ભારત સ્લીપરને વર્ચ્યુઅલી લીલી ઝંડી પણ આપશે.પશ્ચિમ બંગાળના માલદામાં પ્રધાનમંત્રી 3 હજાર 250 કરોડથી વધુના અનેક રેલ અને ર...

જાન્યુઆરી 17, 2026 8:55 એ એમ (AM)

views 25

દિલ્હીમાં ખરાબ હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ ગ્રેપ રિસ્પોન્સ એક્શન પ્લાન – III તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો

રાષ્ટ્રીય રાજધાનીમાં બગડતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન - ગ્રેપ III તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. હવા ગુણવત્તા સૂચકાંક 354 નોંધાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. પ્રતિબંધોમાં માટીકામ, પાયો નાખવા, ખોદકામ અને માર્ગ બાંધકામ પ્...

જાન્યુઆરી 17, 2026 8:51 એ એમ (AM)

views 36

EDએ અલ ફલાહ યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી ચાન્સેલર અને અન્ય લોકો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અલ ફલાહ યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી અને ચાન્સેલર જવાદ અહમદ સિદ્દીકી અને અન્ય લોકો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. એજન્સીએ જણાવ્યું કે અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ, અલ-ફલાહ યુનિવર્સિટી અને તેની સંલગ્ન સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ ના...

જાન્યુઆરી 16, 2026 7:59 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ માત્ર એક યોજના નથી પરંતુ એક “મેઘધનુષ્ય દ્રષ્ટિ” છે જે વિવિધ ક્ષેત્રોને નવી તકો સાથે જોડે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ માત્ર એક યોજના નથી પરંતુ એક "મેઘધનુષ્ય દ્રષ્ટિ" છે જે વિવિધ ક્ષેત્રોને નવી તકો સાથે જોડે છે. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના એક દાયકા પૂર્ણ થવાના પ્રસંગે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા મોદીએ ...

જાન્યુઆરી 16, 2026 7:57 પી એમ(PM)

views 38

સરકાર આગામી અંદાજપત્ર સત્રમાં બીજ અધિનિયમ 2026 રજૂ કરશે.

સરકાર આગામી અંદાજપત્ર સત્રમાં બીજ અધિનિયમ 2026 રજૂ કરશે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ કાયદાનો હેતુ હલકી ગુણવત્તાવાળા, નકલી અને અનધિકૃત બીજના વેચાણને રોકવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે નવો કાયદો માહિતી મેળવવામાં પણ મદદ કરશ...

જાન્યુઆરી 16, 2026 7:55 પી એમ(PM)

views 24

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સતત આગળ વધી રહી છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સતત આગળ વધી રહી છે. આજે નવી દિલ્હીમાં જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી સાથે 18મા ભારત-જાપાન વ્યૂહાત્મક સંવાદના સહ-અધ્યક્ષપદેથી, શ્રી જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને જાપાનમાં વિશ્વ વ્યવસ્થાને ...

જાન્યુઆરી 16, 2026 7:54 પી એમ(PM)

views 27

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે ભારત ઈરાનમાં રહેતા ભારતીયોના હિતમાં શક્ય તમામ પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે હાલમાં ઈરાનમાં લગભગ નવ હજાર ભારતીય નાગરિકો ...