રાષ્ટ્રીય

જાન્યુઆરી 7, 2026 1:58 પી એમ(PM)

views 28

જૂની દિલ્હીમાં ડિમોલિશન કાર્યવાહી દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટનામાં દિલ્હી પોલીસે પાંચ લોકોની અટકાયત કરી.

જૂની દિલ્હીમાં ડિમોલિશન કાર્યવાહી દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટનાના સંદર્ભમાં દિલ્હી પોલીસે પાંચ લોકોની અટકાયત કરી છે. પત્રકારો સાથે વાત કરતા, ડેપ્યુટી પોલીસ કમિશનર નિધિન વલસને જણાવ્યું હતું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને દિલ્હી વડી અદાલતના નિર્દેશો અનુસાર ડિમોલેશન ઝુંબેશ હાથ ધરી હતી. તેમણે કહ્યું ...

જાન્યુઆરી 7, 2026 1:57 પી એમ(PM)

views 21

ઇસરો 12મી તારીખે PSLV-C62 મિશન લોન્ચ કરશે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) આ મહિનાની 12મી તારીખે PSLV-C62 મિશન લોન્ચ કરશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઇસરો એ જાહેરાત કરી કે ઉપગ્રહ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 10:17 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ મિશન વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વપરાશકર્તાઓના 18 ઉપગ્રહોને પણ અંતર...

જાન્યુઆરી 7, 2026 9:32 એ એમ (AM)

views 19

ભારતીય રેલ્વે વિશ્વની સૌથી વધુ વીજળીકૃત રેલ્વે સિસ્ટમોમાંની એક

ભારતીય રેલ્વે વિશ્વની સૌથી વધુ વીજળીકૃત રેલ્વે સિસ્ટમોમાંની એક બની ગઈ છે. દેશમાં લગભગ 70 હજાર કિલોમીટર લાંબી બ્રોડગેજ લાઇન પર ટ્રેનો હવે વીજળી પર ચાલે છે. દેશના 99 ટકાથી વધુ રેલ્વે નેટવર્કનું વીજળીકરણ કરવામાં આવ્યું છે.2004થી 2014ની વચ્ચે, દરરોજ આશરે દોઢ કિલોમીટર રેલ્વે લાઇનનું વીજળીકરણ કરવામાં આવતુ...

જાન્યુઆરી 7, 2026 9:28 એ એમ (AM)

views 28

પંજાબ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે સાત લોકોની કરી ધરપકડ

પંજાબ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગઈકાલે બે સંયુક્ત કાર્યવાહીમાં હથિયારો, દારૂગોળો અને માદક દ્રવ્યો સાથે સાત લોકોની ધરપકડ કરી છે.પ્રથમ કાર્યવાહીમાં અમૃતસરના એક સરહદી ગામમાંથી આશરે 20 કિલો હેરોઈન સાથે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી. પ્રાથમિક તપાસ મુજબ, મુખ્ય આરોપી પાક...

જાન્યુઆરી 7, 2026 9:25 એ એમ (AM)

views 23

આ મહિનાની બીજી તારીખ સુધીમાં, દેશભરમાં 6 કરોડ 34 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું – કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, આ મહિનાની બીજી તારીખ સુધીમાં, દેશભરમાં 6 કરોડ 34 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 16 લાખ હેક્ટરનો વધારો દર્શાવે છે.કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ પ્રગતિ અહેવાલ મુજબ, ઘઉંનું વાવેતર 3 કરોડ 12 લ...

જાન્યુઆરી 7, 2026 9:21 એ એમ (AM)

views 41

કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત ૧૭૦થી વધુ સ્મારકો અને સંગ્રહાલયોની ટિકિટ હવે ઓનલાઈન ખરીદી શકાશે

કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત ૧૭૦થી વધુ સ્મારકો અને સંગ્રહાલયોની ટિકિટ હવે ઓનલાઈન ખરીદી શકાશે.ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આ હેતુ માટે ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક શરૂ કર્યું છે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું કે ઓનલાઈન ટિકિટિંગ સિસ્ટમ પ્રવાસીઓને વિવિધ એપ્લિકેશનો દ્વારા ટિકિટ બુક કરવામાં સુવિધા મળશે અન...

જાન્યુઆરી 7, 2026 9:19 એ એમ (AM)

views 30

લક્ઝમબર્ગ ભારત માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર – વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, લક્ઝમબર્ગ ભારત માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને બંને દેશો વચ્ચે ફિનટેક, અવકાશ અને મિકેનિકલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રોમાં સહયોગ નોંધપાત્ર રીતે વિસ્તરી શકે છે.ડૉ. જયશંકર ફ્રાન્સ અને લક્ઝમબર્ગની છ દિવસની મુલાકાતના ભાગ રૂપે હાલ લક્ઝમબર્ગમાં છે. તેમણે લક્ઝમબર્ગના પ્રધ...

જાન્યુઆરી 7, 2026 9:17 એ એમ (AM)

views 20

કેન્દ્રીય બજેટમાં કરાયેલી જાહેરાતને અમલમાં મૂકવા માટે ત્રણ વર્ષનો જાહેર-ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ તૈયાર કરાયો

આર્થિક બાબતોના વિભાગે કેન્દ્રીય બજેટ 2025-26 માં કરવામાં આવેલી જાહેરાતને અમલમાં મૂકવા માટે ત્રણ વર્ષનો જાહેર-ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.પાઇપલાઇન પ્રોજેક્ટમાં કેન્દ્રીય મંત્રાલયો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 852 માળખાગત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેનો કુલ ખર્ચ 17 લાખ કરોડ રૂ થી ...

જાન્યુઆરી 7, 2026 8:02 એ એમ (AM)

views 23

CAQMને બે અઠવાડિયામાં પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો ઓળખી અને તેને ઉકેલવા માટેની યોજના તૈયાર કરવાનો સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ

સર્વોચ્ચ અદાલતે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ- CAQMને બે અઠવાડિયામાં પ્રદૂષણના તમામ મુખ્ય સ્ત્રોતો ઓળખવા અને તેને તબક્કાવાર ઉકેલવા માટે લાંબા ગાળાની ક્ષેત્રીય કાર્ય યોજનાઓ પ્રસ્તાવિત કરવા નિર્દેશ આપ્યો છે. CJI સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે ગઈકાલે જણાવ્યું કે CAQM એ બધા ક્ષેત્રન...

જાન્યુઆરી 7, 2026 8:01 એ એમ (AM)

views 25

ભારતીય વૈજ્ઞાનિકોએ ગરમ પાણીને ઝડપથી જમાવવાની નવી ટેકનોલોજી વિકસાવી

ભારતીય વૈજ્ઞાનિકોએ એક સુપર કોમ્પ્યુટર-સંચાલિત સિમ્યુલેશન ટેકનિક વિકસાવી છે, જેનાથી ગરમ પાણી, ઠંડા પાણી કરતાં ઝડપથી થીજી જશે.માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે જવાહરલાલ નેહરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધિ હાંસલ કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ટેકનિક પાણી સ...