જાન્યુઆરી 18, 2026 7:44 પી એમ(PM)
24
પ્રધાનમંત્રીએ આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પરિયોજનાનું ખાતમૂર્હૂત કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ લાંબો કોરિડોર 86 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ હેઠળનો પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રાદેશિક જ...