હવામાન

સપ્ટેમ્બર 18, 2025 9:18 એ એમ (AM)

views 51

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા-અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે.બીજી તરફ 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યુ હતું.રાજ્યના 30 તાલુકામાં ગઇકાલે સામાન્ય વરસા...

સપ્ટેમ્બર 17, 2025 7:18 પી એમ(PM)

views 34

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સિવાયના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જ...

સપ્ટેમ્બર 17, 2025 9:20 એ એમ (AM)

views 40

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ જાહેર

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 20 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં અઢી ઇંચ જેટલો જ્યારે તાપીના વ્યારામાં દોડ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.હવામાન વિભાગ દ્વારા આગામી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક માટે દક્ષિણ ગ...

સપ્ટેમ્બર 16, 2025 9:20 એ એમ (AM)

views 35

રાજ્યમાં 21 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. ગઇકાલે સવારે છ વાગ્યાથી આજના મળસ્કે ચાર વાગ્યા સુધીમાં 19 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી દક્ષિણ ગુજરાતના ડાંગના સુબીરમાં પોણા બે ઇંચ જ્યારે નવસારીના ચિખલીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગ દ્વારા 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આ...

સપ્ટેમ્બર 16, 2025 9:05 એ એમ (AM)

views 35

પૂર્વોત્તર રાજ્યો, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વોત્તર રાજ્યો, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણા, ઉત્તરાખંડ અને...

સપ્ટેમ્બર 15, 2025 7:15 પી એમ(PM)

views 80

રાજ્યમાં આગામી 21 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 21 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે 19 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત નવરાત્રિમાં પણ મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. દરમિયાન રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટતાં આજે સાંજે છ વ...

સપ્ટેમ્બર 15, 2025 12:31 પી એમ(PM)

views 28

ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.આજથી 17 સપ્ટેમ્બર દરમિયાન સુરત ,નવસારી અને તાપીમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે ભાવનગર, અમરેલી,ગીર સો...

સપ્ટેમ્બર 14, 2025 7:20 પી એમ(PM)

views 54

રાજ્યમાં આગામી ત્રણ દિવસ છૂટાછવાયા સ્થળ પર મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર—કચ્છમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 17 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ, રાજ્યમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સાથે સાંજે છ વાગ્યા...

સપ્ટેમ્બર 14, 2025 8:23 એ એમ (AM)

views 43

આજે બિહાર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ગોવા અને સિક્કિમમાં ઘણી જગ્યાએ મુશળધાર વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે બિહાર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ગોવા અને સિક્કિમમાં ઘણી જગ્યાએ મુશળધાર વરસાદની આગાહી કરી છે. વિભાગે આવતીકાલ સુધી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉત્તર કર્ણાટકના આંતરિક ભાગો, ઓડિશા અને ત...

સપ્ટેમ્બર 13, 2025 10:17 એ એમ (AM)

views 34

રાજ્યમાં આગામી 24 કલાક બાદ વરસાદનું જોર વધવાની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યમા વરસાદની કોઈ સંભાવના નથી.આવતીકાલથી સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાને લઇને યેલો એલર્ટ આપવામાં આ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.