મે 17, 2025 2:26 પી એમ(PM)
28
અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળ પર આજે ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં વિવિધ સ્થળ પર ધૂળની ડમરી સાથે પવન ફૂંકાઈ શકે છે. તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠા, આંતરિક કર્ણાટક, કેરળ, માહે, તમિળનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તંલેગાણામાં આજે ભારે વરસાદ...