અન્ય

જૂન 22, 2025 10:47 એ એમ (AM)

views 37

રાજ્યમાં 148 તાલુકામાં વરસાદ, 27 જૂન સુધી વરસાદની આગાહી

રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં કુલ 148 તાલુકામાં વરસાદ થયો. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ 11 ઈંચ જેટલો વરસાદ સાબરકાંઠાના વડાલી તાલુકામાં નોંધાયો. જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા, બનાસકાંઠાના દાંતા, અરવલ્લીના મોડાસા અને મેઘરજ, સાબરકાંઠાના ઈડર, મહેસાણાના સતલાસણા, સુરતના ઉમર...

જૂન 21, 2025 7:28 પી એમ(PM)

views 27

રાજ્યના 90 જિલ્લામાં આજે વરસાદ વરસ્યો, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે.

જૂન 21, 2025 1:56 પી એમ(PM)

views 56

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ ૪.૮૬ ટકાથી વધીને ૫.૪૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ ૪.૮૬ ટકાથી વધીને લગભગ ૫.૪૫ લાખ કરોડ રૂપિયા થયો છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં લગભગ ૫.૧૯ લાખ કરોડ રૂપિયા હતો. જોકે, ચોખ્ખા પ્રત્યક્ષ કર સંગ્રહમાં ૧.૩૯ ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો છે, જે ઘટીને ૪.૫૮ લાખ કરોડ રૂપિયાથી વધુ થયો છે. આવકવેરા વિભાગ ...

જૂન 21, 2025 10:36 એ એમ (AM)

views 79

આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી

આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. શરૂઆતના ત્રણ દિવસ વરસાદનું જોર ઓછું રહેશે. 48 કલાક બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના છે. જ્યારે આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વર...

જૂન 20, 2025 7:09 પી એમ(PM)

views 23

આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, ત્યારબાદ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ બાદ આજે મર્યાદિત તાલુકાઓમાં નહીંવત વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 14 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ 20 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લાં 24 કલાકમાં વાપી તાલુકામાં સાત ઇંચ અને પારડી તાલુકામં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. સરદાર સરોવર બ...

જૂન 20, 2025 3:10 પી એમ(PM)

views 31

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 13 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ 20 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ તેની કુલ સંગ્રહક્ષમતાનો 51 ટકા ભરાઈ ચૂક્યો છે. જો કે આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. આજે પાંચ તાલુકામાં નહિંવત વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને...

જૂન 20, 2025 8:42 એ એમ (AM)

views 33

રાજ્યમાં આજે સવારે ચાર વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ગઈકાલે સવારે છ-થી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ સાંત ઈંચ જેટલો વરસાદ વલસાડના વાપી તાલુકામાં વરસ્યો છે. જ્યારે વલસાડના પારડી, કપરાડા, ધરમપુર, ઉમરગામ, નવસારીના ખેરગામ અને ભરૂચના હાંસોટમાં ચારથી સવા પાંચ ઈંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે.ભા...

જૂન 20, 2025 8:41 એ એમ (AM)

views 32

દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદને લઈ યલૉ અલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી નથી, પરંતુ 22થી 25 જૂન ફરીથી રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે માછીમારોને આગામી સાત...

જૂન 17, 2025 7:42 પી એમ(PM)

views 31

ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને દેશના અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન ગુજરાતમાં, દક્ષિણ પશ્ચિમ ચોમાસું સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગળ વધ્યું છે, જેના કારણે આ પ્રદેશમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલ...

જૂન 17, 2025 9:24 એ એમ (AM)

views 25

ભાવનગરના તલગાજરડામાં ફસાયેલા 33 વિદ્યાર્થીઓ અને અમરેલીના પિપાવાવમાં પાણીમાં ફસાયેલા 22 કર્મચારીઓને બચાવાયાં

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અતિભારેથઈ હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલીમાં બારે મેઘ ખાંગા થયા છે અતિભારે વરસાદના પગલે અનેક સ્થળોએ વરસાદી પાણીમાં લોકો ફસાયા હોવાને કારણે સ્થાનિક તંત્ર એનડીઆરએફ અને કોસ્ટ ગાર્ડ દ્વારા તેમને ઉગારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અમરેલીમાં પાણી પુરવઠાની સાઇટ ...