અન્ય

જુલાઇ 2, 2025 6:59 પી એમ(PM)

views 28

રાજ્યમાં આજે 101 તાલુકામાં હળવોથી ભારે વરસાદ- આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં આજે 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના વાલોદમાં 3 ઇંચથી વધુ અને ડોલવણમાં પોણા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. ડોલવણથી પંચોલ જતા લો લેવલ પુલ પર પાણી ફરી વળતા પૂલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. ભારે વરસ...

જુલાઇ 2, 2025 8:25 એ એમ (AM)

views 38

રાજ્યમાં ભારે વરસાદની કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની 32 ટીમ તહેનાત

ગાંધીનગરમાં સ્ટેટ ઍમરજન્સી ઑપરેશન સેન્ટર- S.E.O.C. ખાતે ગઈકાલે રાહત કમિશનર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં વેધર વૉચ ગૃપની બેઠક યોજાઈ, જેમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગની તૈયારીની સમીક્ષા કરવામાં આવી. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું, આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે...

જુલાઇ 2, 2025 8:26 એ એમ (AM)

views 66

રાજ્યમાં જૂન મહિનામાં GSTની આવકમાં 11 ટકા જેટલો વધારો

ગુજરાત રાજ્યને જૂન મહિનામાં વસ્તુ અને સેવા કર- GST હેઠળ છ હજાર 150 કરોડ રૂપિયાની આવક થઈ, જે જૂન 2024ની પાંચ હજાર 562 કરોડ રૂપિયાની આવક કરતાં 11 ટકા વધુ છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યને જૂન 2025માં વેલ્યુ એડેડ ટેક્સ – વેટ હેઠળ 2 હજાર 833 કરોડ રૂપિયા, વિદ્યુત શુલ્ક હેઠળ 876 કરોડ રૂપિયા અને વ્યવસાય વેરા...

જુલાઇ 1, 2025 6:56 પી એમ(PM)

views 32

જુલાઈ મહિનામાં રાજ્યમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની આગાહી

રાજ્યમાં આજે સવારથી છ વાગ્યા સુધીમાં 45 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. સૌથી વધુ. સાડા ત્રણ ઇંચ વરસાદ કપરાડા તાલુકામાં પડ્યો છે. રાજ્યમાં આ મોસમમાં અત્યાર સુધી 34 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. હાલની સ્થિતિએ 15 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 37 ડેમ 70થી 100 ટકા ભરાયા છે. આજે વેધર વોચ ગ્રુપની મળે...

જુલાઇ 1, 2025 3:26 પી એમ(PM)

views 41

આજે સવારના છ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યનાં 32 તાલુકામાં વરસાદ પડ્યો

આજે સવારના છ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યનાં 32 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બે ઇંચ વલસાડ જિલ્લાના કપરાડામાં, જ્યારે ડાંગ જિલ્લાના સુબીર અને તાપી જિલ્લાના કુકરમુંડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના અમારા પ્રતિનિધી નિરવ કંસારા જણાવે છે કે, જિલ્લામાં રાત્રિ દરમ્યાન પડેલા વર...

જુલાઇ 1, 2025 7:31 એ એમ (AM)

views 46

હવામાન વિભાગે જુલાઈ મહિનામાં સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી

હવામાન વિભાગે જુલાઈ મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી. વિભાગના મહાનિદેશક ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રેએ એક વર્ચ્યૂઅલ પત્રકાર સંમેલનમાં કહ્યું, દેશના મોટા ભાગના વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું, જુલાઈમાં ઉત્તર-પૂર્વ અને પૂર્વના મોટા ભાગના વિસ્ત...

જૂન 30, 2025 7:38 પી એમ(PM)

views 30

રાજ્યના 132 તાલુકામાં આજે વરસાદ-આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે 132 તાલુકામાં વરસાદ પડ્યો છે. પોરબંદર જિલ્લાના રાણાવાવમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર અને જૂનાગઢ શહેરમાં અઢી ઇંચથી વધુ વરસાદ વરસ્યો. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં બે ઈંચથી વધુ, ખંભાળિયા અને ભાણવડમાં પોણા બે ઇંચ વરસ...

જૂન 30, 2025 3:30 પી એમ(PM)

views 31

રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. સવારે છ વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ દ્વારકા તાલુકામાં નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 32 ટકા વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, નર્મદ...

જૂન 30, 2025 1:55 પી એમ(PM)

views 30

હિમાચલ પ્રદેશમાં સતત વરસાદના કારણે અત્યાર સુધી 39 લોકોના મોત, ચાર લોકો હજી પણ ગુમ

ભારતીય હવામાન વિભાગે આજે ઝારખંડમાં વિવિધ સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી પાંચ જુલાઈ સુધી ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિવિધ સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. વિભાગના જણાવ્યા મુજબ, આજે ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, કોંકણ, ગોવા , મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખ...

જૂન 30, 2025 8:56 એ એમ (AM)

views 45

રાજ્યના 187 તાલુકામાં વરસાદ, 16 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. આજે સવારે ચાર વાગ્યા સુધીમાં કુલ 187 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ મહેસાણાના કડી તાલુકામાં નોંધાયો. જ્યારે અમદાવાદના વિરમગામ, ગાંધીનગરના કલોલ, નવસારીના ખેરગામ, સુરતના ઉમેરપાડા, અમદાવાદના દેત્રોજ-રામપુરા, વડોદર...