આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 8, 2024 2:03 પી એમ(PM)

views 36

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું આજે સમાપનઃ ભારતે ગઈ કાલે 2 ચંદ્રકો મેળવ્યાઃ કુલ 29 ચંદ્રક સાથે 16મા ક્રમે

આજે પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સનું સમાપન થશે. ગઈકાલે ભારતે વધુ બે ચંદ્રકો મેળવ્યા હતા. પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં ઈરાનનો રમતવીર ગેરલાયક ઠરતાં નવદીપ સિંઘે સુવર્ણ ચંદ્રક અને દોડવીર સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટ્રેક ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત 7 સુવર્ણ, 9 રજત અને 13 કાસ્ય સહિત કુલ 29 ...

સપ્ટેમ્બર 8, 2024 2:00 પી એમ(PM)

views 33

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની અને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની ચકાસણી પણ પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. અમારા પ્રતિનિધિ જ...

સપ્ટેમ્બર 8, 2024 1:57 પી એમ(PM)

views 27

અબુ ધાબીના યુવરાજ શેખ ખાલિદ બિન મહોમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ભારતની મુલાકાતે

સંયુક્ત આરબ અમીરાતના યુવરાજ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ભારત આવશે. તેઓ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય UAE અને ભારત વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાનો છે. શ્રી ખાલિદની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને આર્થિક ભાગીદારોનું પ્રતિ...

સપ્ટેમ્બર 8, 2024 1:56 પી એમ(PM)

views 42

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા. – ભારત-અખાત સહયોગ પરિષદની બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર સાઉદી અરેબિયાનીબે દિવસની મુલાકાતે આજે રિયાધ પહોંચ્યા છે. પ્રોટોકોલ બાબતોના નાયબ મંત્રી અબ્દુલ માજીદ અલ સ્મારીએ હવાઈ મથકે ડૉ.જયશંકરનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રી ભારત-અખાત સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ પરિષદના સભ્...

સપ્ટેમ્બર 7, 2024 7:50 પી એમ(PM)

views 31

પેલેસ્ટિનિયન સૂત્રોએ જણાવ્યું છેકે મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં રહેણાંક મકાનો પર ઇઝરાયેલના બોમ્બમારામાં લગભગ10 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે

પેલેસ્ટિનિયન સૂત્રોએ જણાવ્યું છેકે મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં રહેણાંક મકાનો પર ઇઝરાયેલના બોમ્બમારામાં લગભગ10 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. તબીબી કર્મચારીઓના જણાવ્યા અનુસાર ઘણા લોકો કાટમાળનીચે દટાયા છે. ગાઝા પટ્ટી પર નાકાબંધીને કારણે લોકોને ખોરાક, શુદ્ધ પાણી અને તબીબી સુવિધાઓ આપવામાંઅસુવિધાનો સામનો ...

સપ્ટેમ્બર 6, 2024 3:29 પી એમ(PM)

views 69

યુક્રેન સાથે શાંતિ સંવાદ અંગે ભારત, બ્રાઝિલ અને ચીન મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે :રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ સંવાદ અંગે ભારત, બ્રાઝિલ અને ચીન મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે તેમ જણાવ્યું છે. પૂર્વીય આર્થિક મંચના સંપૂર્ણ સત્રમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે ભારત, બ્રાઝિલ અને ચીન યુક્રેનની સ્થિતિ સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેઓ આ ત્રણેય દેશ સાથે ...

સપ્ટેમ્બર 6, 2024 2:34 પી એમ(PM)

views 70

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને કરચોરી મામલે તમામ નવ આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને કરચોરી મામલે તમામ નવ આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. આ પહેલા હન્ટર બાઈડેને વર્ષ 2016થી 2019 દરમિયાન 10 લાખ 40 હજાર ડૉલરનો આવકવેરો જાણી જોઈને ન આપવાના આરોપનો ઇનકાર કર્યો હતો. માધ્યમોના જણાવ્યા મુજબ, ન્યાયાધીશ માર્ક સ્કાર્સીએ કહ્યું, હન્ટર બાઈડ...

સપ્ટેમ્બર 4, 2024 2:24 પી એમ(PM)

views 28

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન અંતર્ગત રાજ્યક્ષેત્રના સાત લાખથી વધુ કર્મચારી આજથી ટપાલ મતપત્રના માધ્યમથી મતદાન કરશે

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન અંતર્ગત રાજ્યક્ષેત્રના સાત લાખથી વધુ કર્મચારી આજથી ટપાલ મતપત્રના માધ્યમથી મતદાન કરશે. આ ચૂંટણીમાં 38 ઉમેદવાર મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે, 21મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે.

સપ્ટેમ્બર 4, 2024 2:22 પી એમ(PM)

views 34

યુક્રેનમાં સરકારમાં ફેરફાર થતાં પહેલાં જ મંત્રીમંડળના સભ્યો સહિત છ અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું

યુક્રેનમાં સરકારમાં ફેરફાર થતાં પહેલાં જ મંત્રીમંડળના સભ્યો સહિત છ અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માધ્યમોના જણાવ્યા મુજબ, ગઈકાલે વ્યૂહાત્મક ઉદ્યોગ મંત્રી એલેક્ઝાન્ડર કેમિશિન, ન્યાય મંત્રી ડેનિસ માલિઉસ્કા, પર્યાવરણ સંરક્ષણ મંત્રી રૂસ્લાન સ્ટ્રાઈકલેટ્સ, નાયબ પ્રધાનમંત્રી ઑલ્હા સ્ટેફનિ...

સપ્ટેમ્બર 4, 2024 2:18 પી એમ(PM)

views 43

અખાતી યુદ્ધના કારણે છેલ્લા 33 વર્ષથી ઈરાકના બગદાદમાં બંધ રહેલું સ્વિત્ઝર્લેન્ડનું દૂતાવાસ ફરી શરૂ કરાયું

અખાતી યુદ્ધના કારણે છેલ્લા 33 વર્ષથી ઈરાકના બગદાદમાં બંધ રહેલું સ્વિત્ઝર્લેન્ડનું દૂતાવાસ ફરી શરૂ કરાયું છે. ઇરાકના વિદેશ મંત્રીએ કહ્યું, આ દૂતાવાસ ફરી શરૂ થયું તે બંને દેશ વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહકાર અને મજબૂત દ્વિપક્ષીય સંબંધને દર્શાવે છે. વર્ષ 1991માં અખાતી યુદ્ધના કારણે સ્વિત્ઝર્લેન્ડે ઇરાકમાં ...