સપ્ટેમ્બર 14, 2024 2:22 પી એમ(PM)
38
બ્રિટનના પ્રધાનમંત્રી કિએર સ્ટાર્મરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે વૉશિંગ્ટન ખાતે મુલાકાત કરી હતી
બ્રિટનના પ્રધાનમંત્રી કિએર સ્ટાર્મરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે વૉશિંગ્ટન ખાતે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દેશોના નેતાઓએ વચ્ચે રશિયા યુક્રેન યુદ્ધ વિશે આગામી પગલાંઓ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ વિશે ચર્ચા કરી. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને બ્રિટેન યુક્રેનને રશિયાના વિસ્તાર...