આજે મહિલા એશિયા કપ ટ્વેન્ટી 20 ક્રિકેટ મેચમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રાત્રે 8 વાગ્યાથી રમાશે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2026 7:50 પી એમ(PM)
મહિલા એશિયા T-20 ક્રિકેટ મેચમાં ભારતનો મુકાબલો દુબઈમાં હોંગકોંગ સામે થશે.