નવેમ્બર 9, 2026 9:23 એ એમ (AM)

printer

મેડિકલની એક હજાર 600 જેટલી બેઠકો માટે પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ યોજાશે

રાજ્યમાં એમડી અને માસ્ટર ઇન સર્જન સહિતના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં નવી 378 બેઠકોનો વધારો થયો છે. હવે આ બેઠકોની સંખ્યા વધીને ત્રણ હજાર 800 જેટલી થઇ ગઇ છે. આ પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડમાં 862 બેઠકો ખાલી પડી હતી જેને કારણે હવે એક હજાર 600 બેઠકો ઉપર પ્રવેશ માટે બીજો રાઉન્ડ યોજાશે.