ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને ભૂતપૂર્વ બૅડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે અમદાવાદના સાણંદમાં આજથી ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026નો પ્રારંભ કરાવ્યો. તેમાં 105 ગામડાની 150થી વધુ શાળાના 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ પ્રસંગે સાઈના નેહવાલે યુવાનોને દેશના અગ્રણીઓ ખેલાડી પાસેથી પ્રેરણા લેવા અપીલ કરી.
Site Admin | સપ્ટેમ્બર 17, 2026 7:17 પી એમ(PM)
અમદાવાદમાં આજથી ખેલે સાણંદ રમતગમત ઉત્સવનો પ્રારંભ